બાળકના વિકાસમાં સહાયક: પારિવારિક વાતાવરણ

બાળકના વિકાસમાં સહાયક: પારિવારિક વાતાવરણ

Authors

  • Piyusha Somdev Pancholi

Abstract

જીવન ઘડતર માં પરિવાર અને પારિવારિક સંબંધો ખૂબ જ મહત્વના છે. વારસાની સાથે સાથે માનસિક સિદ્ધિઓ પણ વ પારિવારિક સંબંધોના કારણે જ પ્રાપ્ત થાય છે. બાળક જ્યારે જન્મે છે ત્યારથી જ માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો થકી સારી ખરાબ ટેવો નું અનુકરણ શરૂ કરી દે છે. જે આગળ જતા તેના વ્યક્તિગત વિકાસ માટે જવાબદાર બને છે. સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પરિવાર નો સાથ વ્યક્તિને બૃહદ પરિસરમાં રહેવા માટેની તાલીમ પૂરી પાડે છે. મહાન અને સફળ વ્યક્તિઓના જીવનમાં હંમેશા પરિવાર જ તેનીપ્રગતિ નું મૂળ હોય છે.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-04-2024

How to Cite

Piyusha Somdev Pancholi. (2024). બાળકના વિકાસમાં સહાયક: પારિવારિક વાતાવરણ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/2110

Most read articles by the same author(s)

Loading...