બહુવિધ બુદ્ધિમત્તા અને નવી શિક્ષણનીતિ 2020 વચ્ચે આંતરસંબંધ

Authors

  • Parmar Chandanbahen Parsotambhai 7359764034

Keywords:

બહુવિધબુદ્ધિ, નવીશિક્ષણનીતિ 2020

Abstract

નવી શિક્ષણનીતિ 2020 એ નવા ભારતનો પાયો નાખનારી છે ભારતના દરેકે દરેક બાળકને કેવા શિક્ષણની જરૂર છે તેની સાથે સાથે તેનામાં કેવા કૌશલ્ય ની જરૂર છે તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થીને કાર્યક્ષમ કૌશલ્યવાન સશક્ત બનાવવાનો ભાર નવી શિક્ષણનીતિમાં મૂકવામાં આવ્યું છે. NEPમાં 5+3+3+4 નું નવું માળખું અપનાવ્યું છે. જેમાં બાળકોના કૌશલ્યનો વિકાસ થાય તેવી તાલીમ તેમને પૂર્વ પ્રાથમિક શિક્ષણથી જ મળે તેવી ભલામણ NEPમાં ખાસ જોગવાઈકરવામાં આવી છે. નવી વ્યવસ્થા સ્કિલ આધારિતશિક્ષણનુંમહત્ત્વવધારશે. તેમજ યુવાનોની રોજગાર ક્ષમતા વધશે.

Downloads

Download data is not yet available.

References

 રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020,માનવ સંશાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર

 ઉઘડતી દિશાઓ, એપિસોડ :3 પ્રો. હિમાંશુ પંડયા

 www.educationvala.com

 www.google.com/search?q=nep+2020

 www.google.com/search?q=multiple+intelligence&tbm

Additional Files

Published

30-10-2023

How to Cite

Parmar Chandanbahen Parsotambhai. (2023). બહુવિધ બુદ્ધિમત્તા અને નવી શિક્ષણનીતિ 2020 વચ્ચે આંતરસંબંધ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1482