સામાજિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલયોની ભૂમિકા

Authors

  • Solanki Rahul Tansukhbhai

Keywords:

સાર્વજનિક ગ્રંથાલયો, સામાજિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલયો, સમાજનું સ્વશિક્ષણ કેન્દ્ર, માહિતી પ્રસાર કેન્દ્ર, સાંસ્કૃતિક કેન્દ્ર, અક્ષરજ્ઞાન માટે મદદરૂપ ભૂમિકા, વાંચનટેવ અને સર્જનાત્મકતાનો વિકાસ, સમાજની જરૂરિયાત અનુસાર ગ્રંથસંગ્રહનો વિકાસ, સમાજ માટે લોકશાહી સંસ્થા

Abstract

સાર્વજનિક ગ્રંથાલય એક નિષ્પક્ષ લોકશાહી સંસ્થા  છે. સમાજ દ્વારા બનાવવામાં આવેલ અને સંચાલિત સમાજના શિક્ષણને પહોચી વળવા સાંસ્કૃતિક, મનોરંજન, આધ્યાત્મિકતા અને માહિતી જરૂરિયાતો સાથે સબંધિત છે. આધુનિક સમાજમાં ગ્રંથાલયનો  હેતુ શિક્ષણ અને શિક્ષણની  નીતિ અને નિર્ણય લેવાની સંસ્થાઓ કે સમાજના સભ્યોને સામાન્ય હિતના મુદ્દાઓ પર જાગૃતિ અને શિક્ષણ વધારવા માટે વ્યાપક અર્થમાં માહિતી સહાય આપવાનો છે.

સાર્વજનિક ગ્રંથાલયો સમાજના લોકોમાં લોકશાહી મુલ્યોને પ્રોત્સાહન આપે છે. સાર્વજનિક ગ્રંથાલયો સમાજના સભ્યોને એકત્ર કરવામાં તેમજ સમાજના સ્વતંત્રતા, ન્યાય અને લોક્શાહીના મુદ્દાઓ વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરવાની તકો પૂરી પાડીને લોકોના જીવનમાં મહત્વપર્ણ ભૂમિકા ભજવે છે.

Downloads

Download data is not yet available.

References

ઠાકર,ધીરુભાઈ(૧૯૯૪), ગુજરાતી વિશ્વકોષ ખંડ-૬,પેજ નં. ૭૦૫,

https://dolib.gujarat.gov.in/introduction-guj.htm

https://eprint.rclis.org

Additional Files

Published

10-02-2024

How to Cite

Solanki Rahul Tansukhbhai. (2024). સામાજિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલયોની ભૂમિકા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(4). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1605