ધોરણ-12ના વિધાર્થીઓનુ શૈક્ષણિક સિદ્ધિનો ફુરસદના સમયનો ઉપયોગ અને અભ્યાસ ટેવોનો એક અભ્યાસ

Authors

  • Usha Rathod

Keywords:

ધોરણ-12, શૈક્ષણિક સિદ્ધિ, ફુરસદના સમય, અભ્યાસ ટેવો

Abstract

વર્તમાન સમયમાં શિક્ષણને લઈને ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. તેમાંય જે તે રાજ્યના શિક્ષણબોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12 તેમજ જુદી-જુદી સરકારી કર્મચારીઓની ભરતી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના ઓછા પ્રમાણ માટે ઘણા પ્રમાણ માટે ઘણા બધા પરીબળો, સમસ્યાઓ તેમજ પ્રશ્નો ભાગ ભજવતા હોય છે. તેમાંથી એક વિદ્યાર્થીઓની અધ્યયનશૈલી પણ જવાબદારી બની શકે છે. જો શાળાની વાત કરીએ તો એક જ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે તે વિષયના શિક્ષક પોતાની કોઈપણ એક જ શૈલી અધ્યાપન પદ્ધતિથી અધ્યાપન કરાવે છે છતાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિમાં તફાવત જોવા મળે છે. આમ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિમાં તફાવત આવવા પાછળ વિદ્યાર્થીઓની અધ્યયનશૈલી પણ જવાબદાર હોઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓની અધ્યયનશૈલી જવાબદાર છે કે કેમ તે જાણવુ હોય તો વિદ્યાર્થીઓની અધ્યયનશૈલી જાણવી ખુબ જ જરૂરી છે અને તે પ્રમાણે અધ્યયન કાર્ય હાથ ધરી શકાય.

Downloads

Download data is not yet available.

References

• ઉચાટ, ડી. એ. (1988). સંશોધન સંદોહન. શિક્ષણશાસ્ત્ર ભવન, રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

• ઉચાટ, ડી. એ. (2009), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, રાજકોટઃ સાહિત્ય મુદ્રણાલય

• પટેલ, જી.બી. અને સોલંકી, એફ.આર. (1971). સિદ્ધિપ્રેરણા. વિસનગર: ટીચવેલ પ્રકાશન

• દેસાઈ, એસ.જી. (1973). સંશોધનની પદ્ધતિઓ અને પ્રવિધિઓ. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય

• દેસાઇ, કે. જી. અને આર. પી. શાહ અને અન્ય (1992), શૈક્ષણિક પરિભાષા અને વિભાવના, અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

• Chandra, S.S. and R.K. Sharma (2004), Research in Education, Atlantic Publishers & Distributors (P) Limited

• Guruvaiah, Katta (2021), “Academic Achievement Motivation Of Slow Learners In Relation To Gender, Parental Education And Family Income” In International Journal Of Multidisciplinary Educational Research-5.16 (2.286): 113-117

• Pathak, R.P. (2008), Methodology of Educational Research, Atlantic Publishers & Distributors (P) Limited

Additional Files

Published

30-10-2023

How to Cite

Usha Rathod. (2023). ધોરણ-12ના વિધાર્થીઓનુ શૈક્ષણિક સિદ્ધિનો ફુરસદના સમયનો ઉપયોગ અને અભ્યાસ ટેવોનો એક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1424