ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામો પર શાળાકીય વાતાવરણની અસર

Authors

  • Jignasaben Vishnuprasad Patel

Keywords:

પાલનપુર, ધોરણ-10, વિદ્યાર્થીઓના પરિણામો, શાળાકીય વાતાવરણ

Abstract

વર્તમાન સમયમાં શિક્ષણને લઇને ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. તેમાંય જે તે રાજ્યના શિક્ષણબોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12ની તેમજ જુદી-જુદી સરકારી કર્મચારીઓની ભરતી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના ઓછા પ્રમાણ માટે ઘણા બધા પરીબળો, સમસ્યાઓ તેમજ પ્રશ્નો ભાગ ભજવતા હોય છે. તેમાંથી એક વિદ્યાર્થીઓની અધ્યયનશૈલી પણ જવાબદારી બની શકે છે. જેથી ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2022-23 દરમિયાન ધોરણ-10ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો શાળાકીય વાતાવરણની અસર જાણવા પ્રાયોગિક સંશોધન કરવામાં આવેલ છે. જે માટે  ડૉ. કરૂણાશંકર મિશ્રા રચિત ખાસ શાળાકીય વાતાવરણના માપન માટે અંગ્રજી સંશોધનિકાનું માતૃભાષા ગુજરાતી અનુવાદ કરીને 100 કન્યાઓ અને 100 કુમારો પાસેથી જવાબો મેળવી તારણો પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

Downloads

Download data is not yet available.

References

• કેશવાન, પી. એસ. (2009), ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની સાંવેગિક બુદ્ધિ સામાજિક, આર્થિક દરજ્જો અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ, તમિલનાડુઃ પેરીયાર યુનિવર્સિટી

• પટેલ, સુહાગકુમાર એમ. (2015), ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો તેમની બુદ્ધિ અને સિદ્ધિ પ્રેરણાના સંદર્ભમાં અભ્યાસ, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી

• હુસેન, અબ્દુલકાર અલ (2009), યુનાઇટેડ આરબ અમિરાતના ધોરણ-12માં અભ્યાસ કરતાં વિઘાર્થીઓ ના સામાન્ય અને શૈક્ષણિક સિદ્ધિ, સામાજિક-આર્થિક દરજે, બુદ્ધિ અને જાતિના સંદર્ભમાં અભ્યાસ, યુનિવર્સિટી ઓફ હોલ, ઇંગ્લેન્ડ

• Chaudhari, A. N. (2013). Study habits of higher secondary school students in relation to their academic achievement. International Journal of Research in Humanities and Social Sciences, 1(3), 52-54.

• Chhayal Patel. (2023). વિધાર્થીઓના શાળાકીય વાતાવરણનો શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(5).

• Maheta, P. G. (2021). દશમા ધોરણના વિદ્યાર્થીઓની સંસ્કૃત વિષયની શૈક્ષણિક સિદ્ધિ. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 6(6).

• Parmar, K. P. (2021). છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 7(1).

Additional Files

Published

30-10-2023

How to Cite

Jignasaben Vishnuprasad Patel. (2023). ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામો પર શાળાકીય વાતાવરણની અસર. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1415