વાવ (Stepwell): એક ઐતિહાસિક અધ્યયન

Authors

  • Nimishaben Patel
  • Dr. Kumarpal Parmar

Keywords:

વાવ, Stepwell, વિભાવના, વાવના પ્રકારો

Abstract

ભારત એ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં સ્થિત એક ઉપખંડ છે અને તે પ્રાચીન કાળથી કલા-સ્થાપત્યક્ષેત્રે બાજની ભૂમિકા ભજવે છે. ભારત પાસે તાજમહેલ, લાલ કિલ્લો, અશોક સ્તંભ, વગેરે જેવા સ્થાપત્યના કોહીનૂર છે. આ કોહિનૂરના ગુચ્છામાં પાણીની જરૂરિયાતોને સંતોષવા માટે તૈયાર કરવામાં આવેલ તળાવ, ટાંકી, કુંડ, વાવ, વગેરે જેવા જળ-સ્થાપત્યો પણ હિરાની માફક ચમકે છે. જળ-સ્થાપત્યોમાં 'વાવ' પાણીના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવેલ જળ-સ્થાપત્ય છે. પાટણની રાણીની વાવ, અમદાવાદની અડાલજની વાવ, ચાંપાનેરની વાવ, વગેરે વાવ વિશે જગત આખુ જાણે છે, પણ વાવ સ્થાપત્ય શું છે? શેના માટે તૈયાર કરવામાં આવે છે? કોના દ્વારા બનાવવામાં આવી છે? તે કેટલા પ્રકારની હોય છે? તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે થઈને પ્રસ્તુત લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

Downloads

Download data is not yet available.

References

ઠાકર, કપિલ (2007), બનાસકાંઠા જિલ્લાની વાવનું ઐતિહાસિક અધ્યયન, અમદાવાદઃ ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠઃ 24

પરમાર, કુમારપાળ (2022), "વાવઃ એક સ્થાપત્ય કોહિનુર", કસુંબો (ઇ-મેગેઝીન): 7 (ફેબ્રુઆરી-2022), અમદાવાદઃ રૈન્બો ફોર્સ ફાઉન્ડેશનઃ 1-4

પરમાર, કુમારપાળ અને રાકેશ પરમાર, (2022), "વણઝારી વાવ"ની કથા, સુરેન્દ્રનગર જિલ્લાની વાવઃ માધા વાવ, https://www.youtube.com/ watch?v=9k9CNYdUho8&t=6s

પંડ્યા, મહેશચંદ્ર. (1999), ઉત્તર ગુજરાતની વાવો (ઈ.સ.942 થી 1500), (સંપા. સુભાષ ભ્રહ્મભટ્ટ, ભારતી શેલત, વાય.કે. ચિતલવાલા અને રવિ હજરનીસ), પથિક. દીપોત્સવાંક-ઓક્ટો.-નવે.1999. 40 (1, 2, 3): 97-101

Parmar, Kumarpal (2023), વણઝારી વાવ, મોડાસા, અરવલ્લી_Vanjhari/Vanzari Vav, Modasa, Arvalli, 15-05-2023 retrieval from https://www.youtube.com/watch?v=w0PV7NnG5Xo

Pandya, Sumanben and Kumarpal Parmar (2019), Stepwell: Archictural Tresure of Gujarat A Guidebook, Ahmedabad: Historical and Cultural Research Center

Parmar, K. (2023). Stepwells of MADHA as Ancient Water Harvesting Architectural Heritage _પ્રાચીન જલ સ્થાપત્ય તરીકે માધા વાવ. Kasumbo. 10: 1-4

ભગવદ્વોમંડલ https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5

https://www.bbc.com/future/article/20211012-the-ancient-stepwells-helping-to-curb-indias-water-crisis

Additional Files

Published

10-06-2023

How to Cite

Nimishaben Patel, & Dr. Kumarpal Parmar. (2023). વાવ (Stepwell): એક ઐતિહાસિક અધ્યયન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/868