ગ્રંથાલયમાં ટપાલ-ટીકીટોનું મહત્વ અને તેની જાળવણીઃ એક સૂચન

Authors

  • Dr. Kumarpal Parmar

Keywords:

ટપાલ-ટીકીટ, ગ્રંથાલય

Abstract

ટપાલ-ટીકીટ એક નાનો પણ એવો ક્લાત્મક અને ઐતિહાસિક દસ્તાવેજ છે કે જે ઘરે ઘરે , શેરી-શેરીએ , નગરે-નગરે, દેશે-દેશે ભ્ર્મણ કરીને રાષ્ટ્ર્ને પોતની સંસ્કૂતિ-સભ્યતાથી અવગત કરાવે છે. હાલ, મોબાઈલ, ઈન્ટરનેટ અને ખાનગી ટપાલ સેવાથી ટપાલ-ટીકીટોનું ચલણ ઓછું જોવા મળે છે. આવી મૂલ્યવાન મુળ ટીકીટને વાંચક કે જોવી હોય તો તેને ફાંફા મારવા પડતા હોય છે. ભારતીય દફ્તરભંદારો, ફીલાટેલી વિભગો , ટીકીટ સંગ્રાહકો વગેરે પાસે ઘણી ખરી ટપાલ-ટીકીટ ઉપલબ્ધ છે, પરંતુ તેને વ્યવસ્થિથિ રીતે જોઈ શકાય તેવી સુવિધા ઉપલબ્ધ નથી. આ સેવા ગ્રંથાલયો દ્વારા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે. હવે, જો ગ્રંથાલયો દ્વારા આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો ગ્રંથાલયમાં  ટપાલ-ટીકીટને નુકશાન કરતા પરિબળો અને તેની જાળવણીની તકનીકો સમજવી જરૂરી છે. આ બૌદ્વિક, સંસ્કૂતિક વારસાને જળવી રાખવું એ પુસ્તકાલયોની નૈતિક જવાબદારી છે, એ મટે પ્ર્સ્તુત સંશોધનપત્ર તૈયાર કરવામાં આવ્યુ છે.

Downloads

Download data is not yet available.

References

ગોહિલ, મયુરસિંહ, ૨૦૧૫, સૌરાષ્ટ્ર્ના અભિલેખાગારો: એક અધ્યયન, વિધાવાચસ્પતિ અપ્રકશિત તપાસનિબંધ, સૌરાષ્ટ્ર્ યુનિવર્સિટી, રાજકોટ

ઠાકર, રમેશ, ૨૦૦૭, ૧૫૦ વષૅની ભરતની ટપાલ-ટિકિટો અને તેનો ઈતિહાસ (૧૮૫૪-૨૦૦૪), પ્રવીણ પ્રકશન, રાજકોટ

પરમાર, કુમારપાળ, ૨૦૧૭, " મહાત્મા ગાંધી કે ભારતીય ડાક-ટિકિટ " (હિંદી), રૂપાંકન, તૃતીય અંક, ૨૦૧૬-૧૭. રાષ્ટ્રીય ડીઝાઈન સંસ્થાન, અમદાવાદ, ૩૦-૩૧

મીના, સી. એલ., ૨૦૦૮, વાર્ષિક અહવાલ ૨૦૦૭-૦૮, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોડૅ, ગુજરાત સરકાર, ગાંધીનગર

શમા, સી. કે. અને ધર્મેન્દ્ર કુમાર હરિત, ૨૦૦૭, ગ્રંથાલય સૂચિકરણ (હિંદી), એતલાન્ટિક પબ્લીશસૅ એંડ ડિસ્ટ્રિબ્યુટ્સૅ પ્રા. લિ. નવી દિલ્હી

શાહૂ, જ્યોત્સના, ૨૦૧૪, " પ્રેજવેશન ઓફ લાઈબ્રેરી મટીરિયલ્સ: સમ પ્રિવેન્ટિવમેશ s|o" (અંગ્રેજી), ઓરિસ્સા હિસ્ટોરિક્લ રીસચૅજનૅલ, ભુવનેશ્વર, XL VII:1:105-114

Additional Files

Published

10-02-2023

How to Cite

Dr. Kumarpal Parmar. (2023). ગ્રંથાલયમાં ટપાલ-ટીકીટોનું મહત્વ અને તેની જાળવણીઃ એક સૂચન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(4). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/635