દાંતા તાલુકાના લોકજીવનમાં ગ્રામ ગ્રંથાલયોની ભુમિકા

Authors

  • Arif Khan b. Pathan

Keywords:

દાંતા, ગ્રામ ગ્રંથાલય, ગ્રામ ગ્રંથાલયોની ભૂમિકા

Abstract

દાંતાનો પૂર્વ ઇતિહાસ તપાસતાં પહેલાં દરેકના મનમાં તેમના નામકરણ વિશે જાણવાની સહજ ઇચ્છા થાય, તે સ્વાભાવિક છે. દાંતાથી પશ્વિમે જતાં આશરે બે માઇલ દુર નવાવાસને રસ્તે દાંતોરીયા વીરનું પવિત્ર સ્થાન છે. આ વીરના નામ પરથી આ ગામનું નામ દાંતા પડયુ છે, એવુ મનાય છે. ઇ.સ.1544માં ગામ રાજધાની બનતાં આ રાજય પણ દાંતા રાજય તરીકે ઓળખાવા લાગ્યું. આ દાંતા તાલુકામાં 182 જેટલા ગામો આવેલા છે. જેમાંથી સંબંધિત સંશોધન માટે ગામ 'કુંડેલ' અને 'પૂંજપૂર' મુખ્ય બે ગામો જ લેવામાં આવેલ છે. આ ગામોની લોકસંસ્કૃતિ ગુજરાતની પ્રાચીનતા અને ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખ્યું છે. પ્રસ્તુત દાંતા વિસ્તારમાં આવેલ ગામોમાં તેના લોકજીવનમાં ગ્રામ ગ્રંથાલયોની ભુમિકાને તપાસવા સર્વેક્ષણ પદ્ધતિને ખાસ કરીને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રમાં આ પદ્ધતિ વ્યાપકપણે સંશોધનના વિવિધ હેતુઓની પુર્તિ માટે ઉપયોગ કરી પ્રસ્તુત સંશોધન કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

Reddy, Shankar. (2014) Use of Information Resources and Services Of District Central Libraries and their Branches in Karnataka State, Unpublished Thesis. Gulbarga: Department of Library and information Science, Gulbarga University Retrieved from http://shodhganga.inflibnet.ac.in/handle/10603/33648

પ્રજાપતિ, મણીભાઈ (૨૦૧૨). ગ્રંથાલયે શાસ્ત્રે શિવદર્શનમ.માં વેગડ, પ્રકાશ. યુનેસ્કો જાહેર ગ્રંથાલય ઢંઢેરો (પૃ.૪૬૮- ૪૭૦). બાકરોલ(ગુજરાત): શીવદાનભાઈ ચારણ અભિવાદન સમિતિ.

Khurshid, Anis.(1998). City public library system for Karachi metropolis LibraryHerald (36.3) p.135-151.

Khan, H A., (2006) "Need for Library Legislation", Timeless Fellowship 5&6:p.155-167.Retrieved from https://archive.org/stream/in.ernet.dli.2015.147651/2015.147651.IndianLibrary-Literature_djvu.txt

Baalachandran, S.(2012) Public Libraries In Tamil Nadu – A Study With Reference To The Socio-Economic Conditions Of The Users. ManonmaniamSundaranar University. Retrieved from http://shodhganga.inflibnet.ac.in/handle/10603/20466

Additional Files

Published

10-06-2023

How to Cite

Arif Khan b. Pathan. (2023). દાંતા તાલુકાના લોકજીવનમાં ગ્રામ ગ્રંથાલયોની ભુમિકા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/867