ભણતરનો પાયો : બાળપણની સંભાળ અને પ્રારંભિક શિક્ષણ

Authors

  • DR. ROHIT C. PATEL

Abstract

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020, 29 જુલાઇ 2020નાં રોજ 34 વર્ષ બાદ અમલમાં આવી. તેની રચના ઇસરોના વૈજ્ઞાનિક કે. કસ્તુરીરંગનનાં અધ્યક્ષ સ્થાનમાં  રચાયેલી સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 અંતર્ગત આંગણવાડીનો (બાલમંદિર,નર્સરી), Jr.K.G., Sr.K.G.નો શાળાકીય પ્રાંગણમાં જ સમાવેશ કરતાં 12 વર્ષને બદલે 15 વર્ષનું શાળાકીય શિક્ષણ થશે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાંચ વર્ષનું ગણાશે. બાળ કેન્દ્રીય  શિક્ષણ થશે. પ્રવૃતિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થશે. તેને આધારિત અભ્યાસક્રમની રચના કરવામાં આવશે.બાળકનાં મનોવૈજ્ઞાનિક વિકાસનાં તબક્કાનાં આધારે ભાર વિનાનું ભણતર અનેકવિદ્દ  અધ્યાપન પધ્ધતિઓનાં અમલ દ્વારા કરવામાં આવશે.  અભ્યાસક્રમ માટે સક્ષમ શિક્ષકોની ભરતી કરવામાં આવશે અથવા તો જે શિક્ષકો છે તેને 6 મહિનાનાં ખાસ સર્ટિફિકેટ કોર્સ (શિક્ષણશાસ્ત્ર અનુસાર) અંતર્ગત તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવશે.બાળકનાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. શાળાનું વાતાવરણ ભયમુક્ત અને પ્રેમપૂર્વકનું બને, બાળકોને શાળાએ આવવું ગમે, હસતાં- રમતાં તેનો વિકાસ, તેની વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખી, તેની રસ, રુચિ અને  આવડત અનુસાર કરવામાં આવે તેવા શિક્ષણની જોગવાઈ આ નીતિમાં કરવામાં આવેલ છે. બાળક પુખ્તવયે દેશ, સમાજ અને કુટુંબ સાથે વિશ્વાસપૂર્ણ સંબધ ધરાવતો નાગરિક બની રહેશે, તો આ નીતિનો અમલ યથાર્થપૂર્ણ  થયેલો ગણાશે.

Downloads

Download data is not yet available.

References

Dr. T. S. Joshi (2020, August 17)

ઊઘડતી દિશાઓ Episode-1 (D.D.GIRNAR, IITE, Gandhinagar આયોજિત)

Dr. Jayeshbhai Shah, (2020, August 28)

નવી શિક્ષણ નીતિ કેટલી અસરકારક? (લેખક: જય વસાવડા, યુટ્યુબ ચેનલ વેબિનાર)

Dr. T.S. Joshi (2020, September 5),

શિક્ષકપર્વ – 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 સંદર્ભે સંગોષ્ઠી (VANDE GUJARAT-5, BISAG, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય)

Dr. Darshnaben Joshi (2020, September 8)

શિક્ષકપર્વ – 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 સંદર્ભે સંગોષ્ઠી (VANDE GUJARAT-5, BISAG, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય)

Dr. Hareshbhai Chaudhari (2020, September 9)

શિક્ષકપર્વ – 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 સંદર્ભે સંગોષ્ઠી (VANDE GUJARAT-5, BISAG, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય).

પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ : અધ્યનનો પાયો Chapter 1 (Page No. 21 – 24), પુસ્તક: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, પ્રકાશક: ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE, Gandhinagar).

પૂર્વ પ્રાથમિક શિક્ષણ, થીમ – 1, NISHTHA BOOK (Page no. 71-80) જી.સી. ઈ.આર.ટી. (GCERT), ગાંધીનગર, શ્રી મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ ગ્રામ્ય.

पारुप राष्ट्रीय शिक्षा नीति -2019, MHRD (PDF – Page No. 58-70) (Search : nep-2019 hindi pdf, google website: mhrd.gov.in)

Additional Files

Published

10-10-2022

How to Cite

DR. ROHIT C. PATEL. (2022). ભણતરનો પાયો : બાળપણની સંભાળ અને પ્રારંભિક શિક્ષણ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(2). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/475

Most read articles by the same author(s)

1 2 > >>