તંત્રીલેખ એટલે શું? રાજકોટના પ્રાત:દૈનિકોમાં તંત્રીલેખનો અભ્યાસ
Abstract
અખબારો લોકોને વિશ્વદર્શન કરાવવાનું કાર્ય કરે છે. લોકોની આસપાસ બનતી ઘટનાઓથી લોકોને અવગત કરાવે છે. પરંતુ વર્તમાનપત્રોએ માત્રને માત્ર લોકો સુધી માહિતી પહોંચાડવાની નથી, તે માહિતીનું વિશ્લેષણ કરી લોકોને જાગૃત પણ કરવાના છે. અને આ કાર્ય પત્રમાંનો તંત્રીલેખ કરે છે. તંત્રીલેખ એટલે વર્તમાનપત્ર અથવા સામયિકોમાં આવતો એવો લેખ જેમાં તે પત્રના તંત્રીનો દ્રષ્ટિબિંદુ હોય છે. અથવા તો બીજા જેનો પત્ર પર અંકુશ છે તેવા વ્યક્તિ કે વ્યક્તિસમૂહનો દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો હોય છે.
તંત્રીલેખની મહત્તા ખૂબ વધારે છે. એક રીતે કહી શકાય કે તંત્રીલેખ એ સામાન્ય નાગરિકને પણ કોઈ વિષય પર ઉંડાણપૂર્વક વિચારતો કરે છે. તંત્રીલેખ માટે અનેક વિશેષજ્ઞોના મત અલગ છે.
Downloads
References
(१) द्विवेदी मनीषा', पत्रकारिता एवं प्रेस कानून', पृ.नं. ६७
(२) डॉ हरिमोहन, 'समाचार फीचर लेखन एवं संपादन कला', पृ.नं.१६९