ચિદાનંદરૂપ શિવની અનુભૂતિ

Authors

  • Zaranaben P. Trivedi

Abstract

ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક વિચારવાળો દીપક હજારો વર્ષોથી સતત અને અસ્ખલિત રીતે પ્રકાશી રહ્યો છે. કારણ કે તેના પોષણ અને રક્ષણની ઘટના સતત ચાલતી રહી છે. આ સંસ્કૃતિ દીપક પર અનેકવાર મેશ બાઝી ગઈ હશે. દીપક અનેકવાર કંપી ઉઠ્યો હશે. પરંતુ આ સનાતન દીપક કદી ઓલવાયો નથી. આમ બનવાનું કારણ છે કે આ ભૂમિમાં તેનું પોષણ અને રક્ષણ કરે તેવા વિભૂતિમાન મહાપૂરુષો સતત પ્રગટતા રહ્યાં છે. સંસ્કૃતિમાંથી મહાપુરૂષો પ્રગટે છે અને મહાપુરૂષો થકી સંસ્કૃતિનું પોષણ-રક્ષણ થાય છે.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-04-2019

How to Cite

Zaranaben P. Trivedi. (2019). ચિદાનંદરૂપ શિવની અનુભૂતિ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(5). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1157