વિસ્તાર અનુસાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ
Abstract
આ અભ્યાસમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને જિજ્ઞાસાવૃત્તિ વચ્ચે પૂર્વથી પરસ્પર સંબંધ રહ્યો જ છે. શૈક્ષણિક સિદ્ધિ એ વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવતી માહિતી છે, બાળકોમાં શૈક્ષણિક સિદ્ધિનો કેટલો પ્રભાવ છે તે જાણવા માટે આ ચલને પસંદ કરવામાં આવ્યું છે. વિસ્તાર અનુસાર શૈક્ષણિક સિદ્ધિના નીચે પ્રમાણે તારણો જોવા મળ્યા હતા. (૧) ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તારના વિધાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ સમાન જોવા મળી હતી.
Downloads
References
• મોલિયા, એમ.એસ.(૨૦૦૫) શૈક્ષણિક સિદ્ધિના ક્ષેત્રો રાજકોટ ઃ અર્થ ગ્રાફિક્સ, પૃ.૮
• શાહ, ડી.બી. (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન, અમદાવાદ.
• ઉંચાટ, ડી.એ. (૨૦૦૪) માહિતી પર સંશોધન વ્યવહારો.