પ્રાથમિક શાળાઓની કન્યાઓની જિજ્ઞાશાવૃતિ અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ

Authors

  • Sangita K. Patel

Abstract

આ અભ્યાસમાં કન્યાઓની જિજ્ઞાસાવૃત્તિ અને તેની સાથે શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ ક૨વામાં આવ્યો છે. અઘ્યયન – અધ્યાપન પ્રક્રિયામાં જિજ્ઞાસાવૃત્તિનું મહત્ત્વ અને શૈક્ષણિક સિદ્ધિનું મહત્ત્વ સ્વીકારી પ્રાથમિક શાળાના બાળકોની જિજ્ઞાસાવૃત્તિનો શૈક્ષણિક સિદ્ધિ સાથે કેવો સંબંધ ધરાવે છે ? તે જાણવા સંશોધકે દક્ષિણ ગુજરાતના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ અને જીવન સાથે સંકળાયેલા જિજ્ઞાસાવૃત્તિ અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ હાથ ધ૨વાનું નક્કી કર્યું. અને એનું તારણ આ પ્રમાણે મળ્યું. (૧) પ્રાથમિક શાળાની અનુસૂચિત જનજાતિની કન્યાઓમાં જિજ્ઞાસાવૃત્તિ અને શૈક્ષણિક સિદ્ધિ વચ્ચે સહસંબંધ ન હતો.

Downloads

Download data is not yet available.

References

• દેસાઈ એચ.જી અને દેસાઈ કે.જી. (૧૯૮૫)

• સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ

• મોદી, એમ.ડી. અને પારેખ, બી.યુ. (૧૯૮૯) શિક્ષણમાં આંકડાશાસ્ત્ર, અમદાવાદ ગ્રંથ નિર્માણબોર્ડ.

Additional Files

Published

10-10-2017

How to Cite

Sangita K. Patel. (2017). પ્રાથમિક શાળાઓની કન્યાઓની જિજ્ઞાશાવૃતિ અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 3(2). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1096