જામનગર જિલ્લાના ઔદ્યોગિક માળખાનો પરિચય

Authors

  • Krishna Vadgama

Abstract

ઉદ્યોગક્ષેત્ર અર્થતંત્રનો પાયો હોવાથી તેથી તેનો વિકાસ ખુબ મહત્વનો છે. સુક્ષ્મ, નાના, મધ્યમ, અને મોટા ઉદ્યોગ ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જામનગર જિલ્લામાં નાના, મધ્યમ, અને મોટા ઉદ્યોગોનું પ્રમાણ નોંધપાત્ર હોવાથી આ ઉદ્યોગોનો પરિચય મેળવવો આવશ્યક છે. 

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-12-2020

How to Cite

Krishna Vadgama. (2020). જામનગર જિલ્લાના ઔદ્યોગિક માળખાનો પરિચય . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(3). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1061