ભારતમાં સુતરાઉ કાપડ ઉત્પાદનનો વિશ્લેષણાત્મક અભ્યાસ
Keywords:
સુતરાઉ કાપડ, ઉત્પાદનAbstract
ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ મોટા પ્રમાણમાં થયો છે. પરંપરાગત કૃષિ બાદ કાપડ ઉદ્યોગ કુશળ અને અકુશળ બંને કામદારોને વિશાળ રોજગારી આપી રહ્યો છે. ભારતમાં અન્ય કાપડ ઉદ્યોગની તુલનાએ સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં જોવા મળ્યો છે. ભારતમાં વિવિધ રાજ્યો કપાસનું મોટા પ્રમાણમાં ઉત્પાદન તથા નિકાસ કરી રહ્યા છે અને તેના કારણે સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો જોવા મળે છે. ભારત કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલુ છે. ભારતના સુતરાઉ કાપડ ઉત્પાદન કરતાં રાજ્યોમાં કાપડમાં વિવિધતા જોવા મળી છે. જેની પછળ ઘણા આર્થિક તેમજ ઐતિહાસિક અને ભૌગોલિક પરિબળો જવાબદાર રહ્યા છે.
Downloads
References
Dange, M., & Mandloi, S. (2015, February). Dyeing and Printing at Tarapur. use of Natural Dyes, 3(3), pp. 105-108.
Dash, S. N. (1995). Handloom Industry in India (1st ed.). (K. Mittal, Ed.) New Delhi, India: Mittal Publications.
Vchikawa, s. (1998). Indian Textile Industry. New Delhi: Manohar Publishers & Distributors.
MINISTRY OF TEXTILES – texmin.nic.in