જાનપદી નવલકથા 'મશારી' - એક અધ્યયન
Abstract
ગુજરાતી જાનપદી નવલકથા ના તબક્કાઓ આવતા રહ્યા છે. આવા ચારેક તબક્કાઓની વાત ધવલ મહેતાએ પણ 'આંગળિયાત'ની સમીક્ષાના સંદર્ભે કરી હતી.
સાહિત્યમાં ગામડું, તળપદનું આલેખન, તળપદી ભાષા આમ તો ૧૯૩૨માં લખાયેલા "સાપના ભારા" એકાંકીઓમાં પહેલી વાર આવતા જણાય છે. આ કથા સાહિત્યમાં ૧૯૩૬ના ગાળામાં મેઘાણીના હાથે જનપદનો પ્રવેશ થાય છે.
Downloads
Download data is not yet available.
References
(૧) ‘નવલકથાકારની ભારત માટેની ખોજ’ –ઉમાશંકર જોશી
(૨) ‘જાનપદી નવલકથા અને પશ્ચિમમાં એનો ખ્યાલ’ –પ્રવીણ દરજી
(૩) ‘ ગુજરાતી જાનાપદી નવલકથાઓ’ –નરેશ વેદ
(૪) ‘જાનપદી નવલકથાનો છેલ્લો દાયકો’- પ્રમોદકુમાર પટેલ
(૫) ‘મશારી’ વિષે કેટલાક નિરીક્ષણો- મણિલાલ હ પટેલ
Additional Files
Published
10-12-2021
How to Cite
Dr. Jignesh Upadhyay. (2021). જાનપદી નવલકથા ’મશારી’ - એક અધ્યયન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 7(3). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/123
Issue
Section
Research Papers