નવસારી જિલ્લાના ધોરણ - ૭ના અંગ્રેજી વિષયના જી-સ્લેસના સત્ર -બેના કઠિનબિંદુઓ આધારીત સુધારાલક્ષી કાર્યક્રમની સંરચના અને તેની અસરકારકતા
Keywords:
જી સ્લેસ, કઠિન બિંદુ, નવસારી, અંગ્રેજી, સત્ર - બેAbstract
અધ્યયન-અધ્યાપન પદ્ધિતિ અને પ્રયુકિતમાં ફેરફાર કરવાથી વિદ્યાર્થીઓની સિદ્ધિકક્ષામાં કેવા ફેરફારો જોવા મળે તે ચકાસવાની હેતુસર નવસારી જિલ્લાના ધોરણ-૭ ના અંગ્રેજી વિષયના જી-સ્લેસના સત્ર-બે ના કઠિનબિદુંઓ આધારિત સુઘારાલક્ષી કાર્યક્રમની રચના અને તેની અસરકારકતા વિષય પર પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવેલ હતું.
Downloads
References
d[sie,h(rBie J. an[ (#iv[d), mn&Bie D).1982. S]x(Nk s>Si[Fnn) $pr[Ki.
rijki[T: si]riOT^ y&(nv(
d[sie, a[c. J., k[.J. 1997. s>Si[Fn pÜ(tai[ an[ p(v(Fai[.amdivid:
y&(nv(Y (nmi
Sih, (dp)ki.2004.S]x(Nk s>Si[Fn. amdivid:
y&(nv(Y (nmi