માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પર સંસ્કૃત ભાષા ઉચ્ચાર શુદ્ધિ કાર્યક્રમની અસરકારકતા

Authors

  • Piyush G Maheta

Abstract

પ્રસ્તુત અભ્યાસમાં પ્રયોજક રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પૂર્વ કસોટી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના કુમારો અને કન્યાઓ તેમજ શહેરી વિસ્તારના કુમારો અને કન્યાઓ પર પૂર્વ કસોટીનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ કસોટીના પરિણામો પરથી પ્રત્યેક વિદ્યાર્થીઓની કચાશો જાણવામાં આવી હતી.

Downloads

Download data is not yet available.

References

pRF84 0LPV[P sZ_!ZfP lX1F6 VG[ ;FDFlHS lJ7FGMDF ;XMWGG] 5âlTXF:+P släTLI VFJ'lTf4 ZFHSM8 o ;F{ZFQ8= I]lGJl;"8LP

PPPPPPPPPPP4 s!)((fP ;XF[WGG] ;NF[CGP ZFHSF[8 o lX1F6 XF:+ EJG4 ;F{ZFQ8= I]lGJl;"8LP

PPPPPPPPPPP4 s!)()vZ__&fP ;XF[WGF[GF[ ;FZFXP ZFHSF[8 o lX1F6XF:+ EJG4 ;F{ZFQ8= I]lGJl;"8LP

PPPPPPPPPPP4 s!)((fP ;XF[WG VC[JF,G] ,[BG XL ZLT[ SZXF[ m ZFHSF[8 o lGlßHG ;FISF[ ;[g8ZP

N[;F.4 CP U]P VG[ N[;F.4 S'P UF[P s!))ZfP ;XF[WG 5âlTVF[ VG[ 5|lJlWVF[ s5 DL VFJ'l¿fP VDNFJFN o I]lGJl;"8L U|Y lGDF"6 AM0"4 U]HZFT ZFßIP

NMUF4 V[GP V[;P sZ_!ZfP VwIF5G DGMlJ7FGDF GJL lNXFVM4 lJSF;4 lX1F6 5|lÊIF VG[ DFlCTL 8[SŸGM,MÒP VDNFJFN o I]lGJl;"8L U|Y lGDF"6 AM0"4 U]HZFT ZFßIP

Additional Files

Published

10-06-2021

How to Cite

Piyush G Maheta. (2021). માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પર સંસ્કૃત ભાષા ઉચ્ચાર શુદ્ધિ કાર્યક્રમની અસરકારકતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/474