ભારતમા આરોગ્ય સંભાળના સુધારાઓ
Abstract
ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે, સૌથી મોટી લોકશાહી છે અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાને પ્રાથમિકતા આપવી જરૂરી બની જાય છે કારણ કે તે વ્યક્તિઓના મૂળભૂત જીવનને અસર કરે છે. ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારથી, માનવ અને આર્થિક વિકાસને અસર કરતા તમામ સંભવિત ક્ષેત્રોમાં સતત પ્રગતિ થઈ રહી છે. હેલ્થકેરમાં હોસ્પિટલો, તબીબી ઉપકરણો, ક્લિનિકલ ટ્રાયલ, ટેલિમેડિસિન, તબીબી પ્રવાસન, આરોગ્ય વીમો અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે. આરોગ્ય સંભાળમા તમામ એવી પ્રવૃત્તિઓ જેનો પ્રાથમિક હેતુ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, પુનઃસ્થાપિત કરવાનો અથવા જાળવવાનો રહેલો છે તેનો સમાવેશ થાય છે. આરોગ્ય સુધારણાના સામાન્ય ક્ષેત્રોમાં સાર્વત્રિક કવરેજ, ખર્ચ નિયંત્રણ, ગુણવત્તા સુધારણા, દર્દી-કેન્દ્રિત સંભાળ, હેલ્થ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, વર્કફોર્સ ડેવલપમેન્ટ, હેલ્થકેર ડિલિવરી મોડેલ્સ,આરોગ્યની સુવિધાઓમાં સમાનતા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વિકસિત ભારતના વિઝન 2047 હેઠળ ,આદિવાસી સમુદાયો માટે સમર્પિત કૌશલ્ય વિકાસ કેન્દ્રો. હસ્તકલા બજારનો વિકાસ અને તેમની કુદરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવું. ઈ-કોમર્સ કનેક્ટિવિટી. આર્થિક વિકાસ માટે NRLM અને અન્ય સંલગ્ન યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Downloads
References
Investment Opportunities in India’s healthcare Sector
https://www.legalwindow.in/healthcare-reforms-in-india/
https://www.google.com/search?qpatinent+centered=care+inhealthcare/