વિકસિત ભારત @2047 ના વિઝનને હાંસલ કરવા
Abstract
“અમારો દેશ અમને અમારા
પ્રાણથી પણ પ્યારો છે
વહેતી જેમાં અમારા બધાની જીવન ધારા છે
વિકસિત, સમૃદ્ધ અને મહાન બને આ રાષ્ટ્ર
એવી અમારા બધાની આશા છે.”
વિકસિત ભારત એટલે દરેક ક્ષેત્રમાં પ્રગતિ, પ્રગતિશીલ ભારત. જો આપણે આજે જોઈએ તો આપણો ભારત ઝડપથી વિકાસ કરી રહ્યો છે, ભારત અનાદી કાળથી વિકાસના પંથે ચાલી રહ્યું છે. વિકસિત ભારત તે ભારત છે ,જ્યાં ગરીબી, નિરક્ષરતા જડમૂળથી ખતમ થઇ જશે જ્યાં બાળકો અને સ્ત્રીઓ દરેક પ્રકારના અત્યાચારોથી મુક્ત થાય અને દરેક ક્ષેત્રમાં અગ્રસ્થાને હોય. ભારત દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્થળો પૈકી એક હોય અને તેની નેતૃત્વ ક્ષમતા પર લોકો ગર્વ કરી શકે એવું ભારત ખરા અર્થમાં વિકસિત ભારત કહેવાશે. આજથી ૨૫ વર્ષ પછી ૨૦૪૭ માં ભારત દેશ આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ મનાવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય હાથ ધર્યું છે. આ ૨૫ વર્ષ એ દેશ માટે અમૃત કાળ છે.
Downloads
References
- www.mygov.in
- www.pmindia.gov.in
- www.cmogujarat.gov.in