2047ના વિકસિત ભારતની પ્રગતિ માટે ટેકનોલોજી અને નાવીન્ય
Abstract
ઈ. સ. 2047 એટલે આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાનું 100મું વર્ષ. આ વર્ષ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ જરરી છે. તે માટેની પ્રગતિ ટેકનોલોજી અને નાવીન્ય દ્વારા કરવાનો વિચાર અહીં પ્રસ્તુત છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ યુગમાં આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વિકાસનાં વિભિન્ન ક્ષેત્રોમાં ટેકનોલોજી અને નાવીન્યના અસરકારક વિનિયોગથી વિકસિત રાષ્ટ્ર બનાવવાની વિચારણામાં વિવિધ પ્રકારનું ટેકનોલોજી અને નાવીન્ય જેવું કે રાષ્ટ્રના વિકાસ માટેની સંભાવ્ય ક્ષમતાઓનો સંપોષિત વિકાસ, અસરકારક શિક્ષણ અને કૌશલ્યોનો વિકાસ, યુવાઓના સશક્તિકરણ માટે પરિવર્તનની ઉત્પ્રેરણા, ઉદ્યોગ સાહસિકતા, અંતરીક્ષ યાત્રા આને ટેક્નોલોજી,પર્યાવરણ સાચવણી, ડિજિટલ ઇન્ડિયાની ક્ષમતાને નિયંત્રિત કરીને ઉપયોગમાં લેવાની આવડત, સામાજિક ઉત્તરદાયિત્વ અને નાગરિક પ્રતિબધ્ધતા, પ્રગતિ માટેની નીતિનો અમલ, પર્યાવરણનો સંપોષિત વિકાસ, આરોગ્ય જાળવણી માટેના સુધારા, સંસાધન વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, વિદ્યાર્થીઓ-યુવાઓ-મહિલાઓના વિકાસ માટે પ્રોત્સાહન, વ્યવસાય-ધંધા-કામ-રોજગાર માટેની શિસ્ત વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકસિત ભારત @ 2047 સન્દર્ભે અહીં લેખ પ્રસ્તુત છે.
Downloads
References
https://www.thehindu.com >national
https://cutn.ac.in >viksit-bharat2047
https://www.cusb.ac.in >Viksit-bharat2047
https://www.greaterkashmir.com >viksit-bharat2047
https://www.ugc.gov.in >11... [PDF]