વિકસિત ભારત @૨૦૪૭
Abstract
‘સોને કી ચીડિયા’ કહેવાતો આપણો ભારતદેશ આજે વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે ત્યારે આધુનિક યુગમાં ભારતએ વિકાસક્ષેત્રે હરણફાળ પ્રગતિ સાધી છે. હજારો વર્ષ જૂની સભ્યતા, સંસ્કૃતિ અને ઈતિહાસને સાચવીને ભારત વિકાસના પંથે સતત ને સતત આગળ વધી રહ્યું છે.
આઝાદીના આ 75 વર્ષ પછીના આ અમૃતકાલ દરમિયાન સરકાર દ્વારા દરેકે ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે. ભારત આજે - વિશ્વને દરેક ક્ષેત્રે પડકાર આપી રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા નંબરની શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા બની ગઈ છે. અને તે વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશનો દરકે નાગરિક જુએ છે.
Downloads
Download data is not yet available.
Additional Files
Published
12-03-2024
How to Cite
Miss. Dhara Mukeshbhai Tatamiya. (2024). વિકસિત ભારત @૨૦૪૭. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si2). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1747
Issue
Section
Research Papers