હિતોપદેશમાં વર્ણિત માનવીય મૂલ્ય
Abstract
માનવીય મૂલ્યોનું સામાજિક જીવન કથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્વ રહેલું છે. માનવીય જીવનનો આધાર જ નીતિ છે. નીતિ એને કહી શકાય જ્યાં નૈતિકતા હોય. મનુષ્યએ લીધેલું ખોટું પગલું નીતિ દ્વારા જ સત્યના પથ પર લાવી શકે છે. નીતિ સુવ્યવસ્થા અને શાંતિનું પ્રવેશ દ્વાર છે. નીતિ જ સદગુણોની જનની છે. નીતિ કોઈ સંપ્રદાય કે ધર્મ સુધી સીમિત નથી પરંતુ નીતિ જ મનુષ્યના આંસુ પોસે છે, અને યોગ્ય દિશાનું દર્શન કરાવે છે. આધુનિક જીવનમાં પ્રત્યેક વિદ્યાર્થી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે નીતિવિષયક જ્ઞાન આપવામાં આવશે તો અવશ્ય વિદ્યાર્થીઓના જીવનને પરિવર્તિત કરી શકાશે.
Downloads
References
(૧) नीतिशतकम् - १००
(૨) "नैतिक मूल्य मानवता की पहचान" डॉ.राधेश्याम द्विवेदी पृ.७
(૩) हितोपदेशः १.७१
(૪) हितोपदेशः १.६२
(૫) हितोपदेशः १-१६
(૬) हितोपदेशः १-४१
(૭) हितोपदेशः १.१२
(૮) हितोपदेशः १-११
(૯) हितोपदेशः १-३०