વિકસિત ભારત 2045 અંતર્ગત પ્રવાસન ઉદ્યોગ નો વિકાસ/ફાળો
Keywords:
વિકસિત ભારત 2045, પ્રવાસન ઉદ્યોગનો વિકાસ/ ફાળોAbstract
વિકસિત ભારત 2047 એટલે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્રમાં તકદીર કરવાના હેતુ અને લક્ષને હસર કરવાની ભરત સરકાર દ્વારા કરવામાં આવેલી એક પહેલ છે જેનો હેતુ સ્વતંત્રતાના શતાબ્દી સુધીમાં રાષ્ટ્રને મહત્વકાંક્ષી દૃષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ પુરુ પાડવાનો છે આર્થિક સામાજિક પર્યાવરણીય સુશાસન આર્થિક સમાનતા વગેરે જેવા વિકાસના વિવિધ પાસાઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે 2047માં ભારત દેશે ટેકનોલોજી અને ઇનોવેશન ટકાઉ વિકાસમાં વૈશ્વિક સ્તર અગ્રેસર બનવાનું છે 1.5 અબજથી પણ વધુ વસ્તી સાથે નાગરિકોની સુખાકારી અને સમાવેશી વિકાસને પ્રાથમિકતા આપવી જરૂરી છે માટે દરેક ક્ષેત્રમાં વિકાસની તત્પરતાઓ દર્શાવી 2047 સુધીમાં ભારતને વૈશ્વિક સ્તરે વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.
Downloads
References
પ્રવાસન મંત્રાલય, વિકસિત ભારત 2047: અંતર્ગત યોજાયેલ નેશનલ કોન્ફરન્સ ના અહેવાલ.
મેક ઇન ઇન્ડિયા 2015 પર્યટન અને આદિત્ય 18 જૂન 2015.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇકોનોમિક્સ સર્વે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઇકોનોમિક ડિવિઝન 2014 15 ન્યુ દિલ્હી.
યુ એન ડબલ્યુ ટી ઓ ટુરીઝમ હાઇલાઇટ 2001 -2014 વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન રીટ્રેડ 22 સપ્ટેમ્બર 2014.
પ્લાનિંગ કમિશન 125 યર પ્લાન ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ 12 ઓગસ્ટ 2014.