અ-૯ રાજવિદ્યા રાજ્યગુહ્ય યોગ
Abstract
આમ તો અનંતરૂપ પરમાત્માના અભિપ્રાયમાં અનથ અર્જુન પ્રેમમૂર્તિમંત, ભક્તિસુધેચ્છુ, સખ્યસઘન અને અનુસંગનો અગર એવો હોવાથી તેના મનના સંશયહરણાર્થે હું ઉદ્યત થયો છું, તેવું કહે છે મુક્તિ એક માર્ગે જ શક્ય છે શું? પાર્થના આ પ્રશ્નના ઉત્તરરૂપ આ અધ્યાયમાં તેના માટેનો સરલતમ માર્ગ દર્શાવાયો છે. અનન્યચેતા, સતત જે મારું સ્મરણ કર્તા હોય,તેના માટે હું સુલભ છું. આવો સાધક મને અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકે છે. અબાધિત રીતે જે અનસૂય, ભેદબુદ્ધિરહિત હોય તેવા મુમુક્ષુને જીવન્મુક્ત કરે એવો માર્ગ કેશવે અહીં પ્રશસ્ત કર્યોછે તેને વ્યક્ત કરે છે. જ્ઞાનેશ્વરી-
दुसरा कर्मयोग जान | जिससे साधक निपुण । पाते हैं निर्वाण । यथा समय । तुम अम्ब मम ।। (ज्ञाने,तृ.अ.21)