'સમય સરગમ' નવલકથામાં પ્રગટતુ વૃદ્ધત્વ
Abstract
હિન્દી નવલકથાકાર કૃષ્ણા સોબતીની 'સમય સરગમ' નવલકથા ઈ.સ. ૨૦૦૦ મા પ્રકાશિત થઈ. ઉપન્યાસમા મહાનગરમા રહેતા ઉચ્ચ મધ્યમ વર્ગના વૃદ્ધ લોકોની જીવનરીતિ અને તેમની સર્વેદના, તકલીફોનુ અહી આલેખન છે તેમજ વૃદ્ધજનોનુ વિશ્વ અને તેમનુ ઐશ્વર્ય જોઈ શકાય છે. આધુનિક જીવનની હોડમા સુખ મેળવવા જીવનનો સમય વિતાવે છે અને જીવનની સમી સાથે પોતાના કુટુંબ અને સબધીઓથી દૂર વૃદ્ધાવસ્થામા તકલીફોમા જીવન વિતાવે છે. જીવનના છેલ્લા સમયમા પરિવારની ઉપેક્ષા અને મૃત્યુના ડરથી સમય પસાર કરે છે. પોતાના અસ્તિત્વની સાથે વણાયેલી લાગણી, મુશ્કેલી અને ઈચ્છાઓથી દબાયેલા છે.
Downloads
References
ક્રિષ્ના સોબતી, 'સમય સરગમ', રાજકમલ પ્રકાશન પ્રા.લિ., નવી દિલ્લી, પેપર બેકસ આવૃત્તિ, ૨૦૦૮, પૃષ્ઠ - ૦૮
એજન, પૃષ્ઠ – ૧૭
એજન, પૃષ્ઠ – ૬૩
એજન, પૃષ્ઠ – ૭૩
એજન, પૃષ્ઠ – ૮૧
એજન, પૃષ્ઠ – ૧૩૨, ૧૩૩
એજન, પૃષ્ઠ – ૧૨૨