ભાષા અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર (Anthropology) ના અભ્યાસનું મહત્વ

Authors

  • Dr. Rakesh Patel

Keywords:

માનવભાષા, આચારપ્રક્રિયા, માનવશાસ્ત્ર ( Anthropology), નૃવંશશાસ્ત્ર, એથ્નગ્રાફી, માનવશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, ભાષાકીય માનવશાસ્ત્ર, પ્રાચીન કાવ્યો અને ફોકલોર

Abstract

માનવામાત્ર અનેક સ્થિતિઓ અને જિજ્ઞાસાઓથી ઘેરાયેલો રહે છે. જેમાં પ્રારંભિક સ્તરે તેને પોતાના વિષે અર્થાત એક માનવ તરીકે તેનો જન્મ અને તેના પૂર્વજો વિષે જાણવાની ઈચ્છા જરૂર થાય છે. માનવવિકાસ અને તેની આસપાસનું પર્યાવરણ અને તેની ભાષા પણ મહત્વનું પરિબળ છે. માનસિક પર્યાવરણનો અભ્યાસ પણ મહત્વનો વિષય છે. નૃવંશશાસ્ત્ર સાથે અનેક અન્ય વિજ્ઞાનો અને શાસ્ત્રો જોડાયેલા છે. જેમાં મુખ્ય છે નૃશાસ્ત્ર અને તેને સંલગ્ન એથ્નગ્રાફી. આ ઉપરાંત ભાષા , સંસ્કૃતિ અને સામાજિક વિકાસનો ક્રમ પણ મહત્વ ધરાવે છે.

પ્રસ્તુત સંશોધનપત્રમાં ભાષા અને સંસ્કૃતિનો નૃવંશશાસ્ત્ર સાથેનો સંબંધ શું છે ? તે સમજવાનો પ્રયત્ન છે. કારણકે ભાષા બદલવાનો સ્વભાવ ધરાવતી માનવીય પ્રવૃત્તિ છે. ભાષા માનવ ઇતિહાસની સૌથી મહત્વની કડી છે. ભાષાની સંરચના અને વ્યાકરણગત મહત્વ જેવા વિષયોની અહીં ચર્ચા કરવામાં આવી છે.

Downloads

Download data is not yet available.

References

• સંદર્ભ-૦૧ Anthropology is the study of what makes us human. Anthropologists take a broad approach to understanding the many different aspects of the human experience, which we call holism. They consider the past, through archaeology, to see how human groups lived hundreds or thousands of years ago and what was important to them. Ethnology (from the Greek:ethnos meaning 'nation') is an academic field that compares and analyzes the characteristics of different peoples and the relationships between them (compare cultural, social, or sociocultural anthropology).

• સંદર્ભ -૨ ભાષાકીય ટાઇપોલોજીને વંશાવળીના ભાષાશાસ્ત્ર સાથે વિપરિત કરવામાં આવે છે કારણ કે ટાઇપોલોજી ઐતિહાસિક વંશને બદલે ઔપચારિક સમાનતાના આધારે ભાષાઓ અથવા તેમના વ્યાકરણના લક્ષણોને જૂથબદ્ધ કરે છે.[4] વંશાવળી સંબંધનો મુદ્દો જોકે ટાઇપોલોજી સાથે સંબંધિત છે કારણ કે આધુનિક ડેટા સેટ પ્રતિનિધિત્વ અને નિષ્પક્ષ હોવાનો હેતુ ધરાવે છે. માનવ ભાષાની સમજ મેળવવા માટે વિદેશી ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા, વિવિધ ભાષા પરિવારોમાંથી સમાનરૂપે નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે.

• સંદર્ભ-૩ Dell Hathaway Hymes (June 7, 1927 in Portland, Oregon – November 13, 2009 in Charlottesville, Virginia) was a linguist, sociolinguist, anthropologist, and folklorist who established disciplinary foundations for the comparative, ethnographic study of language use. His research focused upon the languages of the Pacific Northwest. He was one of the first to call the fourth subfield of anthropology "linguistic anthropology" instead of "anthropological linguistics". The terminological shift draws attention to the field's grounding in anthropology rather than in what, by that time, had already become an autonomous discipline (linguistics). In 1972 Hymes founded the journal Language in Society and served as its editor for 22 years. He was accused of sexual harassment in the later years of his tenure at the University of Pennsylvania.

https://www.nationalgeographic.org/encyclopedia/anthropology/

https://en.wikipedia.org/wiki/Linguistic_typology

• ચિત્ર સૌજન્ય: 1. અરડબિલ એન્થ્રોપોલોજી મ્યુઝિયમ દ્વારા અબેર فلاح فیلتر (પોતાનું કામ) [સીસી દ્વારા-એસએ 3. 0], વિકિમીડીયા કૉમન્સ 2. જહોનહેન [જાહેર ડોમેન], પિકાબેય

Additional Files

Published

10-10-2023

How to Cite

Dr. Rakesh Patel. (2023). ભાષા અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર (Anthropology) ના અભ્યાસનું મહત્વ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(2). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1389