ધોરણ-૧૧ અર્થશાસ્ત્ર વિષયના કેટલાક એકમોના અધ્યયનમાં શોધપૃચ્છા પ્રતિમાનની અસરકારકતાનો અભ્યાસ

Authors

  • Dr. Manisha Gurjar

Abstract

કોઈપણ સમાજમાં પરિવર્તન થવું એ ખૂબ જ અગત્યનું છે. જો પરિવર્તન ન થાય તો સમાજ સ્થગિત થઈ જાય અને તેનો વિકાસ રૂંધાઈ જાય. અહિંયા પ્રશ્ન એ થાય છે કે આ પરિવર્તન લાવે કોણ ? તેનો જવાબ આપી શકયા કે જે તે સમાજના “ACTIVE” અને “INQUIRYMIND" વાળા વ્યક્તિ તથા જે તે સમાજની શિક્ષણ વ્યવસ્થા. કોઠારી કમિશન (1964-66) મુજબ -

"The destiny of India is now being shaped in her classroom."

આથી શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે શિક્ષકે પોતાની શાળાથી શરૂઆત કરવી પડે. આમ પણ શિક્ષકને પરિવર્તનનો દૂત કહેવામાં આવે છે. આજના ટેકનોલોજી યુગમાં પણ વર્ગખંડો સર્વ અધ્યાપનની એ જ ચીલાચાલુ પદ્ધતિઓ લાંબા-લાંબા પ્રવચનો તથા પુસ્તક જન્ય પ્રવૃત્તિઓ નજરે ચડે છે. આ પદ્ધતિઓ દ્વારા અધ્યેતાઓને તૈયાર માહિતી જ પીરસવામાં આવે છે. પરિણામે શિક્ષણકાર્ય મોટે ભાગે રસપ્રદ અને અસરકારક બની શકતું નથી.

Downloads

Download data is not yet available.

References

Good, Carter V. and others, (1941) : Methodology of Education Research. New York : Appleton century corfts.

Good, C. V., : Educational Research and Training. New York : Merrilli Publishing. Report of the Education Commion, (1964-66) : Summary of Recommendations. New Delhi : Publication.

Sukhia, S. P. and others, (1966) : Elements of Educational Research. Bombay : Allia Publishers pvt. Ltd.

અર્થશાસ્ત્ર પાઠ્યપુસ્તક (ધોરણ-૧૧) : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ‘વિદ્યાયન’ સેક્ટર-૧૦ એ, ગાંધીનગર.

દવે, જયેન્દ્ર અને અન્ય, (1993-94) : શિક્ષણની તાત્ત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલાઓ. અમદાવાદ : બી. એસ. શાહ પ્રકાશન.

દવે, પી. એન., (1996) : શૈક્ષણિક સંશોધન અને આંકડાશાસ્ત્ર.

શાહ, દીપિકા ભદ્રેશ, (1993) : શૈક્ષણિક પ્રૌદ્યોગિકી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

Additional Files

Published

10-05-2020

How to Cite

Dr. Manisha Gurjar. (2020). ધોરણ-૧૧ અર્થશાસ્ત્ર વિષયના કેટલાક એકમોના અધ્યયનમાં શોધપૃચ્છા પ્રતિમાનની અસરકારકતાનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1371