અંગ્રેજી શબ્દભંડોળ: એક સૈંધાતિક સમીક્ષા
Abstract
બાળકના ભાષા વિકાસનું મહત્વનું અંગ શબ્દભંડોળ છે. વ્યક્તિ જેમ જેમ વિકાસ પામતી જાય તેમ તેમ તેના શબ્દભંડોળમાં વૃધ્ધિ થતી જાય છે. શબ્દભંડોળ એ ભાષા સમૃધ્ધિનું સૂચક છે. સામાન્ય રીતે બાળકના બીજા વર્ષથી જ શબ્દભંડોળમાં વૃધ્ધિ થવા લાગે છે અને 12 વર્ષની ઊંમર સુધી તો બાળક ઘણાં શબ્દો ગ્રહણ કરી ચુક્યુ હોય છે. બાળકમાં પાયાનું શબ્દભંડોળ પ્રાપ્ત કરવાની કુશળતા હોવી પણ આવશ્યક છે.
Downloads
References
ભાષા વિવેક. (2010); ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર, ગુજરાત.
અંગ્રેજી પાઠ્યપૂસ્તક - ધોરણ-8; ગુ.શા.પા.પૂ.મ, ગાંધીનગર, ગુજરાત.
૩. પંકજકુમાર કે. બારૈયા, ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે હિન્દી ભાષા શક્તિ કસોટીની રચના અને પ્રમાણિકરણ (2010), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ગુજરાતીનું અભિનવ અધ્યાપન (2010); નિરવ પ્રકાશન.