સુરેશ જોશીની વાર્તાઓની કલાત્મક સમીક્ષા

Authors

  • Dr. Harish Parekh

Abstract

          “સુરેશ જોશીની વાર્તાઓ વાચકને નિષ્ક્રિય રાખી બધું ઘરી દેતી નથી, એ મૂંઝવે છે, અકળાવે છે, પ્રશ્નો જન્માવે છે.”….

સંપાદક નીતિન મહેતાએ સુરેશ જોશીનું વાર્તાકાર તરીકે મૂલ્યાંકન કરતાં ઉપરોકત વિઘાનો કર્યા છે.સારચેજ! સુરેશ જોશીની નવલિકાઓ આ બે વિઘાનોને સાચાં ઠેરવે છે.

ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે પરંપરાગત વાર્તાના પ્રવાહ સામે નારાજગી વ્યકત કરી સુરેશ જોશીએ નવલિકાના કેટલાક પ્રયોગો કર્યા ,તેમાથી નવી વાર્તાનો જન્મ થયો તેમ સૌ વિવેચકો માને છે; સ્વીકારે છે. ટૂંકીવાર્તામાં સુરેશ જોશીનું આગમન એક અવી ક્ષિતિજ ઉઘાડી આપે છે; એટલું જ નહીં પણ સાહિત્યના બઘા ક્ષેત્રોમાં તેમની આ સૂજ-સમજ ફરી વળે છે. સુમન શાહ આ વિશે સુરેશ જોશી વિશેના શોધનિબંઘમાં નોંધે છે કેઃ

Downloads

Download data is not yet available.

References

૧. પૃ.૩, સુરેશ જોશીની વાર્તાઓ, સંપાદક – નીતિન મહેતા

૨. પૃ. ૧૦૨, સુરેશ જોશીથી સુરેશ જોશી, સુમન શાહ

૩. પૃ. ૬ ‘ગૃહપ્રવેશ’ કિંચિત, સુરેશ જોશી

૪. પૃ. ૭, ‘ગૃહપ્રવેશ’ કિંચિત, સુરેશ જોશી

૫. પૃ.૪, સુરેશ જોશીની વાર્તાઓ, સંપાદક – નીતિન મહેતા

૬. પૃ. ૧૦૪, સુરેશ જોશીથી સુરેશ જોશી, સુમન શાહ

૭. પૃ. ૩૦૮, સાહિત્ય સિદ્ધાંતો, સાહિત્યકોષ -૩, ગુજરાતી સાહિત્ય

Additional Files

Published

10-12-2022

How to Cite

Dr. Harish Parekh. (2022). સુરેશ જોશીની વાર્તાઓની કલાત્મક સમીક્ષા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(3). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1239