સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલા સ્વર્ણિમ ગ્રંથાલયો: એક અભ્યાસ
Keywords:
સ્વર્ણિમ ગ્રંથાલયો, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના સ્વર્ણિમ ગ્રંથાલયોAbstract
પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલા સ્વર્ણિમ ગ્રંથાલયો અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમા કાર્યરત ઊઁચાલયો, ઉપલબ્ધ ચાહિતી સ્ત્રોતો, ગ્રંથાલય સ્ટાફ, સ્ટાફની લાયકાત વિગેરે બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
Downloads
References
૧. મહીડા તૃપ્તિબેન દિલિપસિંહ, સાર્વજનિક પુસ્તકાલયનો વિકાસ અને દિશા, ૫ મો રાષ્ટ્રીય ગ્રંથાલય પરિસંવાદ અને ગુ.ગ્રં.સે.સં.નો ૩૧ મો ગ્રંથાલય પરિસંવાદ–૨૦૧૫
૨.Sarkaari Jaher Granthlay karmchari mandal (2014) Granthlay smarmika
૩. ગુજરાત સરકારશ્રીનો ઠરાવ ક્રમાંક શથલ-૧૦૨૦૦૮–૨૦૬૩ તા. ૨૫/૦૮/૨૦૦૯
૪. ગુજરાત સરકારશ્રીનો ઠરાવ ક્રમાંક ગથલ-૧૦૨૦૦૮-૨૦૧૩ તા. ૧૭/૦૨/૨૦૧૦
૫. ગ્રંથાલય નિયામકશ્રી, ગાંધીનગરનો કચેરી આદેશ ક્રમાંક ગ-૧ સ્વર્ણિમ ગ્રંથાલય ૨૦૧૬ સાથે - ૧૭૯૮૪૩-૯૩૩ તા. ૦૪/૧૧/૨૦૧૬