આર.ટી.ઈ. ૨૦૦૯- એક બંધારણીય અધિકાર
Abstract
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેના જન્મથી જ તે સમાજ સાથે સંકળાયેલો છે. બાળપણથી માંડીને ઉત્તરોત્તર વિકાસમાં સમાજ મોટો ભાગ ભજવે છે. વ્યક્તિ સમાજ ઉપર નિર્ભર છે પરંતુ સમાજનું હિત વ્યક્તિના હિતથી પર નથી. સમાજ કોઈ વ્યક્તિનિરપેક્ષ નથી છેવટે તો તે વ્યક્તિઓનો જ બનેલો સમુદાય છે. આ વ્યક્તિ વિકાશશીલ રહે તે વ્યક્તિ અને સમાજ બંને માટે જરૂરી છે. વ્યક્તિના વિકાસ માટે સૌથી જરૂરી વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. કોઈ પણ જાતના ભય અને દબાણ વગરના વાતાવરણમાં જ વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે છે.
Downloads
References
૧) શિક્ષક તાલીમ મોડ્યુલ- સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર.
૨) બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯- યુનિસેફ.
૩) બાળશિક્ષા નિર્મૂલન અને સમાજ ઘડતર મોડ્યુલ- જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર.