જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગનો પરિચય

Authors

  • HARDIP ZAPADIYA

Abstract

ઉદ્યોગ એ દેશના વિકાસમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં મુખ્યત્વે બ્રાસપાર્ટસ ઉદ્યોગ હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં સ્થાપાયેલા જોવા મળે છે. તેમાંથી ગુજરાતનો બ્રાસપાર્ટસ ઉદ્યોગ સમગ્ર દેશની ૭૦% બ્રાસપાર્ટસની માગ સંતોષે છે. 

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-12-2020

How to Cite

HARDIP ZAPADIYA. (2020). જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગનો પરિચય. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(3). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1062