પંચમહાલ જિલ્લાના વિવિધ લોકમેળાઓ

Authors

  • Gauswami NileshPuri HasmukhPuri

Keywords:

લોકમેળાઓ, પંચમહાલ જિલ્લો

Abstract

મેળાનું અંગ્રેજી “Fair” એ લેટિન Foire, Fariae શબ્દમાંથી બન્યો છે જેનો અર્થ Holiday- પર્વ દિવસ એવો થાય છે. મેળો માનવીને આનંદ ખરીદી અને દેવદર્શનની અણમોલ તક પૂરી પાડે છે. શ્રધ્ધાના તાંતણે બંઘાયેલો માનવી સંસારની સુખદુ:ખની ઘટમાળમાંથી રાહત મેળવવા ઈશ્વર તરફ અભિમુખ બને છે. દેવમંદિરોના સ્થળે ભરાતા મેળામાં જઈને માનવી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરે છે. મેળાઓ આખો દિવસ કામ કરતા માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યુંભાળ્યું બનાવે છે. આવા પંચમહાલ જિલ્લામાં ભરાતા વિવિધ લોકમેળાઓનો પરીચય કરાવવા માટે કરેલ હોઈ તેમાં જાણવા મળ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં કલેશ્વરીનો મેળો, મરડેશ્વર મહાદેવનો મેળો, આમલી અગિયારસનો મેળો, ચૂલનો મેળો, પાવાગઢનો મેળો, એકાક્ષી મંદિરનો મેળો, ભીમચોરીનો મેળો, તરસંગનો મેળો, મહી –પૂનમનો મેળો , માનગઢ ડુંગરનો મેળો, કુતુબશાહનો મેળો અને ચાડીયાનો મેળો: એક કુલ 12 મેળાઓ ભરાય છે. પ્રસ્તુત અધ્યયનમાં પંચમહાલ જિલ્લાના મહત્વના લોકમેળાઓનું અધ્યયન કરવામાં ઇ.સ.1991 થી 2001 ના ગાળા દરમીયાન પંચમહાલ જિલ્લાનું વિભાજન થતાં પંચમહાલ જિલ્લાના પૂર્વ વિભાગના તાલુકાઓ સંશોધકે આ શોધપત્રમાં પંચમહાલ જિલ્લામાં ભરાતા વિવિધ લોકમેળાઓનો પરીચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે.

Downloads

Download data is not yet available.

References

• કલેશ્વરી સ્મારક સમુહ (2006). પુરાતત્વખાતુ. ગાંધીનગર: 12

• ગુજરાત સમાચાર (2013). પંચમહાલ–દાહોદ વડોદરા. આવૃત્તિ 11 માર્ચ 2013. પૃ. 4

• ઠાકર, મીનાક્ષી. (2006). પ્રવાસનભૂમિ ગુજરાત. મુંબઈ: નવભારત સાહિત્ય મંદિર: 14

• તોરવણે, મીલિન્દ (2007). વિકાસ વાટિકા. પંચમહાલ જિલ્લાની પાંચ વર્ષની વિકાસ યાત્રા. ગોધરા: શ્રી કલેકટર પંચમહાલ: 63

• પુરુષાર્થી. (2009). પંચમહાલ. ગાંધીનગર: માહિતી કમિશનરની કચેરી ગુજરાત રાજય

• મકવાણા, જયંતિલાલ મણીલાલ (1955). પંચમહાલના આદિવાસીઓ. અમદાવાદ: ગુજરાત વિધાપીઠ: 62

• રાઠવા ભાવસિહ (2009). પુરુષાર્થી પંચમહાલ. ગાંધીનગર: માહિતી ખાતુ ગુજરાત રાજય: 3

• વિચાર ભારતી (2008). ગુજરાતના ભાતીગળ લોકમેળા વિશેષાંક 17, (6): 163

• સેદાણી, હસુતાબેન શશીકાંત (2001). ગુજરાતની લોક સંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

• Government of Gujarat (1972). Panchmahals. District Gazetteers Gujarat state. Gandhinagar: Government of Gujarat: 89

• Rathod, M. R., & Soni, S. B. (2014). Life style of rural tribal consumers of Panchmahal district of Gujarat state. Journal of Management Research, 6(2), 93-98.

Additional Files

Published

10-08-2023

How to Cite

Gauswami NileshPuri HasmukhPuri. (2023). પંચમહાલ જિલ્લાના વિવિધ લોકમેળાઓ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/924