કૉલેજના વિદ્યાર્થીઓમાં સામાજિક પરિવર્તનનો સમાજલક્ષી મનોવૈજ્ઞાનિક અભ્યાસ
Abstract
પ્રસ્તુત । સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય કૉલેજના વિદ્યાર્થીઓમાં સામાજિક પરિવર્તનનો અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન માટે ડૉ. ૨મા તિવારી (આગ્રા), કુ. રોમા પાલ, કુ. રાજાની સામાજિક પરિવર્તનની સંશોધનિકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી કૉલેજના 50 નિદર્શનો પસંદ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતીનું 't' પરીક્ષણ કરવામાં આવ્યું આવ્યું હતું. રહેઠાણના સંદર્ભમાં ગ્રામ્ય અને શહેરી કૉલેજના વિદ્યાર્થીઓમાં સામાજિક પરિવર્તન અંગેના અભ્યાસમાં સાર્થક અસર જોવા મળે છે.
't' મૂલ્ય 4.00 જોવા મળે છે.
Downloads
References
ત્રિવેદી, નલિની કિશોર, "સામાજિક પરિવર્તન'માં ઠાકર ધીરુભાઈ (સંપાદક)
ગુજરાતી વિશ્વકોશ.
શાહ એમ.યુ., દવે જગદીશ (જાન્યુઆરી–૨૦૦૧),
“આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન"
શૈક્ષણિક સંશોધન', ડૉ. દીપીકા ભદ્રેશ શાહ.