અમદાવાદ જીલ્લાની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અંગ્રેજી સર્જનશીલતા નો ચોક્કસ ચલોના સદર્ભમાં અભ્યાસ
Abstract
ગુજરાતની શાળાઓમાં અન્ય રાજ્યોની સરખામણી માં અંગ્રેજી ભાષાનું સ્તર ખુબ નિમ્ન કક્ષાનું માનવામાં આવે છે.જ્યાં અંગ્રેજી ભાષામાં પ્રત્યાયનની વાત આવે ત્યાં ગુજરાતી બાળક પાછળ પડે છે.પ્રસ્તુત સંશોધનમાં અમદાવાદ જીલ્લાની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અંગ્રેજી સર્જનશીલતા નો ચોક્કસ ચલોના સંદર્ભમાં અભ્યાસ કરેલ છે.પ્રસ્તુત સંશોધન અમદાવાદ જીલ્લાની માધ્યમિક શાળાઓ પુરતું જ મર્યાદિત રહેશે.પ્રસ્તુત સંશોધન માં અમદાવાદ જીલ્લાની માધ્યમિક શાળાઓમાંથી કુલ 10 શાળાના કુલ 500 બાળકોની વ્યાપવિશ્વ અને નમુના તરીકે પસંદગી કરવામાં આવી.સર્જનશીલતા કસોટીના ઉપયોગ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. શાળાનો વિસ્તાર ,શાળાનો પ્રકાર ,ધોરણ અને જાતિ આધારિત બાળકોની મૂલ્યાંકન સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ.
Downloads
References
અગ્રવાલ જે.સી EDUCATION RESEARCH AND INTRODUCTIONS