વાર્તા દ્વારા મનોવૈજ્ઞાનિક શિક્ષણ

Authors

  • Hanubhai H Bhuva

Abstract

મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે. જે. બી. વોટસનના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં રહેતા માનવીનો સામાજિક પરિસ્થિતીના સદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી કરે છે.

Downloads

Download data is not yet available.

References

• બધેકા ગિ.(૨૦૦૧) વાર્તાનું શાસ્ત્ર ભાગ-૧ &૨ સંસ્કાર સાહિત્ય મંદિર, પાંજરાપોળ પાસે, અમદાવાદ-૧૫

• www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation

• www.oxfordlearnersdictionaries.com

https://storymirror.com/read/gujarati/story/vaartaa-dvaaraa-baallvikaas/1azs89nv

Additional Files

Published

10-06-2021

How to Cite

Hanubhai H Bhuva. (2021). વાર્તા દ્વારા મનોવૈજ્ઞાનિક શિક્ષણ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/491