દશમા ધોરણના વિદ્યાર્થીઓની સંસ્કૃત વિષયની શૈક્ષણિક સિદ્ધિ

Authors

  • Piyush G Maheta

Abstract

પ્રસ્તુત અભ્યાસમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓની સંસ્કૃત વિષયની શૈક્ષણિક સિદ્ધિ માપવામાં આવી હતી. આ માટે શિક્ષકરચિત કસોટીનો ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપકરણની મદદથી વિદ્યાર્થીઓની શિક્ષણિક સિદ્ધિ સંબંધિત માહિતી મેળવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ સાથે સંબંધિત જાતીયતા ચલની શૈક્ષણિક સિદ્ધિ પર અસર તપાસવામાં આવી હતી. શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતા ચલની આસર જાણવા માટે અંકશાસ્ત્રીય પદ્ધતિ ટી-કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત અભયાસના તારણો આ મુજબનું હતુંઃ દસમાં ધોરણના વિદ્યાર્થીઓની સંસ્કૃત વિષયની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતાની અસર જોવા મળી હતી એટલે કે શૈક્ષણિક સિદ્ધિની બાબતમાં સમાન ન હતા.

 

Downloads

Download data is not yet available.

References

pRF84 0LP V[P sZ_!ZfP lX1F6 VG[ ;FDFlHS lJ7FGMDF ;XMWGG] 5âlTXF:+P släTLI VFJ'lTf4 ZFHSM8 o ;F{ZFQ8= I]lGJl;"8LP

pRF84 0LP V[P 4 s!)((fP ;XF[WGG] ;NF[CGP ZFHSF[8 o lX1F6 XF:+ EJG4 ;F{ZFQ8= I]lGJl;"8LP

pRF84 0LP V[P4 s!)()vZ__&fP ;XF[WGF[GF[ ;FZFXP ZFHSF[8 o lX1F6XF:+ EJG4 ;F{ZFQ8= I]lGJl;"8LP

pRF84 0LP V[P4 s!)((fP ;XF[WG VC[JF,G] ,[BG XL ZLT[ SZXF[ m ZFHSF[8 o lGlßHG ;FISF[ ;[g8ZP

N[;F.4 CP U]P VG[ N[;F.4 S'P UF[P s!))ZfP ;XF[WG 5âlTVF[ VG[ 5|lJlWVF[ s5 DL VFJ'l¿fP VDNFJFN o I]lGJl;"8L U|Y lGDF"6 AM0"4 U]HZFT ZFßIP

NMUF4 V[GP V[;P sZ_!ZfP VwIF5G DGMlJ7FGDF GJL lNXFVM4 lJSF;4 lX1F6 5|lÊIF VG[ DFlCTL 8[SŸGM,MÒP VDNFJFN o I]lGJl;"8L U|Y lGDF"6 AM0"4 U]HZFT ZFßIP

Additional Files

Published

10-06-2021

How to Cite

Piyush G Maheta. (2021). દશમા ધોરણના વિદ્યાર્થીઓની સંસ્કૃત વિષયની શૈક્ષણિક સિદ્ધિ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/473