નવમાં ધોરણના ગણિત વિષયના રેખાઓ અને ખૂણાઓ એકમ માટે CAI કાર્યક્રમની સંરચના અને અસરકારકતા

Authors

  • Swatiben Joshi

Abstract

પ્રસ્તુત અભ્યાસનો ઉદ્દેશ કમ્પ્યૂટર સહાયિત અધ્યાપન કાર્યક્રમ તૈયાર કરવાનો અને તેના દ્વારા કાર્ય કરવાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર થતી અસર ચકાસવાનો હતો. પ્રયોજકે તે માટે ધોરણ નવના ગણિત વિષયના રેખાઓ અને ખૂણાઓ એકમના અધ્યાપન માટે કમ્પ્યૂટર સહાયિત અધ્યાપન કાર્યક્રમની રચના કરી હતી.આ પેકેજ માઈક્રોસોફટ ઓફિસના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એપ્લિકેશન ટૂલ પર એક સ્લાઈડ શો રૂપે તૈયાર કરેલો. 

Downloads

Download data is not yet available.

References

ઉચાટ, ડી.એ., (ર૦૦૪). માહિતી પર સંશોધન વ્યવહાર. રાજકોટઃ ૩ – ડી.એ. ઉચાટ.

–––––––. (ર૦૦પ). સંશોધન દર્શન. રાજકોટઃ પારસ પ્રકાશન.

ઉચાટ, ડી.એ. અને અન્યો.(૧૯૯૮).સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજિજન સાયકો સેન્ટર.

–––––––. (ર૦૦૬). શૈક્ષણિક સંશોધનોના સારાંશ (૧૯૭૮–ર૦૦૬). રાજકોટઃ શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

દવે, પી.એન. (૧૯૯૪). શૈક્ષણિક સંશોધન અને આંકડાશાસ્ત્ર. અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

દેસાઈ, કે.જી. (સં.) (ર૦૦૧). મનોવૈજ્ઞાનિક પરિભાષા અને વિભાવના. અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

દોંગા, ન.શ. (૧૯૯૮).સંશોધન યોજના અને તેના આધારો. રાજકોટઃ નિજિજન સાયકો સેન્ટર.

Additional Files

Published

10-08-2022

How to Cite

Swatiben Joshi. (2022). નવમાં ધોરણના ગણિત વિષયના રેખાઓ અને ખૂણાઓ એકમ માટે CAI કાર્યક્રમની સંરચના અને અસરકારકતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/465