માધ્ય માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની બહુવિધ બુદ્ધિત્વનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ

Authors

  • Ami V Acharya

Abstract

વર્તમાન યુગમાં જ્યારે જ્ઞાનનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે વ્યક્તિએ સતત તે જ્ઞાનથી અવગત રહેવું જરૂરી બને છે. વ્યક્તિ આ જ્ઞાન લેવા માટે તથા નવા જ્ઞાનનું સર્જન કરવા માટે પોતાનામાં સંચિત બુદ્ધિનો ઉપયોગ કરે છે. આ બુદ્ધિની મદદથી તે નવા જ્ઞાનનું નિર્માણ કરે છે તથા નવા જ્ઞાનને અર્જીત કરે છે. આમ વ્યક્તિની બુદ્ધિ એ તેની પ્રગતિમાં ખૂબ અગત્યનું પાસુ બની રહે છે.

Downloads

Download data is not yet available.

References

Borg, and other, (1983) : Educational Research - An Introduction. New York : Longman.

Siddhu, K. S. (1984) : Methodology of Research in Education. New Delhi : sterling publisher pvt. Ltd.

ઉચાટ, દિનેશચંદ્ર એ. (૨૦૦૪) : માહિતી પર સંશોધન વ્યવહાર. રાજકોટ : વાસુકિ પ્રિન્ટિંગ પ્રેસ.

દેસાઈ, ધનવંત, (૧૯૯૨) : શૈક્ષણિક આયોજન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

Additional Files

Published

10-12-2020

How to Cite

Ami V Acharya. (2020). માધ્ય માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની બહુવિધ બુદ્ધિત્વનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(3). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/321