ભારતના વિદેશ વ્યાપારના કદમાં આવેલા પરિવર્તનો

Authors

  • CHANABHAI TALIYA

Keywords:

વ્યાપાર, વિદેશ વ્યાપારનું કદ, આયાત, નિકાસ, વ્યાપારતુલા

Abstract

વિદેશ વ્યાપારને આર્થિક વિકાસના એન્જીન તરીકે ઓળખવામાં આવે છે. આ વિદેશ વેપાર એટલા માટે મહત્વનો બની રહે છે. કારણ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કે જે ઉત્પાદન વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા વિદેશ વ્યાપારમાં વધારો કરી શકાય છે. તેના કારણે જે તે દેશને ચોક્કસ પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આજે વિશ્વનાં લગભગ બધા જ દેશો એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જોડાયેલા છે. ભારતમાં આયોજન, હરિયાળી ક્રાંતિ અને  ત્યારબાદ આર્થિક સુધારાઓ બાદ ભારતના વિદેશ વ્યાપારના કદમાં અનેક ગણો વધારો થવા પામ્યો છે.

Downloads

Download data is not yet available.

References

પરમાર.બી.ડી., અને અન્યો (2012-2013). આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર-1. અમદાવાદ:સી.જમનાદાસની કંપની.

પટેલ.આર.સી., અને અન્યો (2012-2013). આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર. સુરત:પોપ્યુલર પ્રકાશન.

https://www.researchgate.net/publication/332442657_An_Analysis_of_Indian_Foreign_Trade_in_Present_Era

https://commerce.gov.in/wp-content/uploads/2021/03/Commerce-English-2020-21.pdf

https://rbidocs.rbi.org.in/rdocs/Publications/PDFs/0HBS202024D4CA0CC03F4674B040F7DEDE7E5360.PDF

http://yojana.gov.in/cms/(S(vaffs4zkis41qd55yhmmylan))/pdf/Yojana/Gujrati/2012/Yojana%20February%202012.pdf

Additional Files

Published

30-06-2021

How to Cite

CHANABHAI TALIYA. (2021). ભારતના વિદેશ વ્યાપારના કદમાં આવેલા પરિવર્તનો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/23