જોસેફ મેકવાન રચિત ‘વ્યથાનાં વિતક’ના રેખાચિત્રો

Authors

  • Ashvin Baria

Keywords:

જોસેફ મેકવાન, ગુજરાતી સાહિત્ય, રેખાચિત્રો

Abstract

ચરોતરના ‘ઓડ’ ગામ એટલે જોસેફ સાહેબનું વતન. એમનું મૂળ પૂરું નામ જશવંતલાલ ડાહ્યાભાઈ મકવાણા હતું. ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું નામ જોસેફ મૅકવાન છે. જોસેફ મેકવાનનો જન્મ માતા હિરીબહેન અને પિતા ડાહ્યાભાઈને ત્યાં એમના મોસાળ ત્રણોલમાં તારીખ ૯મી ઓક્ટોમ્બર, ૧૯૩૬ના રોજ થયો હતો. જોસેફ મેકવાનએ લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ૧૦ નવલકથાઓ, ૮ રેખાચિત્રો, ૪ વાર્તાસંગ્રહો, ૨ નિબંધોની રચના કરેલી જોવા મળે છે. એટલુ જ નહી, ૧. અનાથોની માતાના પ્રભુમંદિરની પ્રતિષ્ઠાનો સ્મૃતિ અંક, ૨. ઉઘડયા ઉઘાડ અને આવી વરાપ, ૩. અનામતની આંધી, ૪. વહેલી પરોઢનું વલોણું અને ૫. અમર સંવેદન કથાઓ, વગેરેમાં સંપાદક તરીકે આદાકારી ભજવી છે. એવા સચોટ ગુજરાતી લેખક જોસેફ મેકવાનની રચના ‘વ્યથાનાં વિતક’ અને તેમા આપવામાં આવેલ રેખાચિત્રોનો પરિચય અને તેમની અદાકારી પર પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરી, ગુજરાતીના અભ્યાસુઓને પ્રેરણા પુરી પાડવામાં આવી છે.

Downloads

Download data is not yet available.

References

મેકવાન, જોસેફ (૧૯૮૫), વ્યથાનાં વિતક, અમદાવાદઃ નવભારત સાહિત્ય મંદિર

વજીર, પ્રવિણભાઈ (૨૦૨૧), ‘જોસેફ મેકવાનઃ જીવન-કવન અને તેમના સાહિત્યમાં પ્રગટતી દલિત વેદના’, નોલેજ કોર્ન્સેટિયમ ઓફ ગુજરાત (૩૪): ૧-૧૦

Govt., of India (1977), Gazetteers: Kheda District, New Delhi: Directorate of Government Print., Stationery and Publications

Hardiman, David (1981), Peasant Nationalists of Gujarat: Kheda District, 1917-1934, New Delhi: Oxford University Press

Macwan, Joseph and Rita Kothari (2013), The Stepchild: ANGALIYAT, Mini Krishnan (Ed), New Delhi: OUP India

Patel, Anjana and Natvarbhai D. Patel (2001), The Leva Patidar Patels of Charotar: A Community History, Kheda: Charotar Patidar Kutumb

The, Directorate (1984), Geology and Mineral Resources of Kheda District, Gujarat State, Ahmedabad: Gujarat (India). Directorate of Geology and Mining, Gujarat Mineral Development

Additional Files

Published

19-06-2024

How to Cite

Ashvin Baria. (2024). જોસેફ મેકવાન રચિત ‘વ્યથાનાં વિતક’ના રેખાચિત્રો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(2). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1885