ગુજરાતમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનો અભ્યાસ
Keywords:
એકીકૃત, સંકલિતAbstract
ભારત એ ઘણી સામાજીક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.જેમાં ગરીબી,ભૂખમરો,કુપોષણ અને બેરોજગારી વગેરેનો સમાવેશ થાય છે.જેમાં કુપોષણની સમસ્યા એ મોટી ચિંતાજનક સમસ્યા છે.આ સમસ્યાનો ભોગ ખાસ કરીને નાના બાળકો બને છે જે આવતીકાલનું ભાવી છે.તેથી આ સમસ્યાને હલ કરવા માટે ભારત સરકારે 2 ઓક્ટોબર 1975 ના રોજ સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની શરૂઆત કરી.જેથી કરી કુપોષણમાં અને કુપોષણથી થતાં મૃત્યુમાં ઘટાડો કરી શકાય.પ્રસ્તુત સંશોધન પત્ર માં સંકલિત બાળ વિકાસ સેવા યોજના નો પરિચય તેનો વ્યાપ અને લાભાર્થીઓની ચર્ચા કરવામાં આવી છે.
Downloads
References
પુસ્તક
જીલ્લા પંચાયત માહિતી પુસ્તિકા ગાંધીનગર 2015, (પૃષ્ઠ નં. 10 થી 13)
Central Monitoring Unit Book 2015, (pg no 2 to 5)
યોજના મેગેઝીન ગુજરાત
સંશોધન પત્રો
J. E. Joseph (2014) "A critical review on the efficacy of integrated child development service scheme with concern to growth progressions in early childhood", Scientific Journal of Medical Science. ISSN 2322-5025.
• Jemy Elizabeth Joseph (2014)"ICDS Scheme to the Growth Development in Preschoolers: A Systematic Review of Literature", International Journal of Public Health Science. ISSN 2252-8806.
• Mitin Parmar, Shashank Patel and other (2015) Knowledge of Anganwadi Worker about Integrated Child Development Services (ICDS): A Study of Urban Blocks in Ahmedabad District of Gujarat, International Journal of multidisciplinary research and development. eISSN 2349-4182 p-ISSN2349- 5979.
• Jonthan Gangbar, Pavitra Rajan and K. Gayithri (2014), " Integrated Child Development Services in India -A Sub National Review", A Sub National Review.
WEBSITE
• Icds. Gujarat. Gov. In
• Icds.Gujrat.Gov.In
• Wikipedia.org
• Vikaspedia. In