A Comparative Study of Mental Health of People Engaged in Agricultural and Non-Agricultural Occupations

Authors

  • Vaishali Pithiya

Abstract

પ્રસ્તતુ અધ્યાયનનો હેતુ ખેતી અને બિન - ખેતિકીય વ્યવસાય સાથેજોડાયેલા લોકોનાં માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવાનો છે.વ્યક્તિના વ્યવસાયની, ઉંમરની,જાતિની અને રહઠાણ વિસ્તારની તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર શું અસર જોવા મળેછે તે અંગે જાણકારી મેળવવાનો હતો.અધ્યયનના હેતુને ધ્યાનમાં રાખીને જુનાગઢ જિલ્લામાથી ખેતીના વ્યવસાય સાથે સકળાયેલા 50 વ્યક્તિઓ અને બિન - ખેતિકિય વ્યવસાય સાથેસકળાયેલા  50 વ્યક્તિઓનો યાદચ્છ નિદર્શનર્શ પદ્ધતિ દ્વારા પસદં કરવામાં આવ્યા હતા. માનસિક સ્વાસ્થ્યનું માપન કરવા માટે સૌરાષ્ટ્ર યનિુ વર્સીટીનાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અનેપ્રોફેસર ડો. ડી. જે ભટ્ટ અને કું. ગીડા રચિત પ્રમાણિત કરેલ (1992) પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાંઆવ્યો હતો.અધ્યયનના હેતુને સિદ્ધ કરવા માટે આંકડાશાસ્ત્રીય પ્રયક્તિુ 't' test નો ઉપયોગ કરવામાંઆવ્યો હતો. પ્રસ્તતુ અભ્યાસના તારણો દર્શાવે છે કે ખેતી અને બિન - ખેતીકિય વ્યવસાયની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર જોવા મળતી નથી.આગળ ઉપર રચવામાં આવેલી ઉત્કલપનાનો અસ્વીકાર થાય છે.

Downloads

Download data is not yet available.

References

• ડૉ. અરવિંદ શાહ,સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર. ડીવાઈન પબ્લિકેશન અમદાવાદ.

• Nayee, s.s. (2003) An Analytical study of mental health and marital adjustment of women, unpublished PhD thesis Bhavanagar University, Bhavanagar.

• પડિંત હર્ષિદા (1997), સ્ત્રી માનસશાશ્ત્ર, અમદાવાદ, ગુજરાત યનિુવર્સીટી ગ્રથં નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.

• રાવલ પ્રતીક્ષા (1998), માનસિક સ્વાસ્થ્ય, અમદાવાદ ગર્જુર પ્રકાશન.

• ભટ્ટ ભરત જે. (2010); ધ્યાન કરતા અને ધ્યાન ન કરતા સ્ત્રી પુરુષોમાં સ્વ-નિયત્રંણ, મનોવજ્ઞૈનિક સુખાકારી અને માનસિક સ્વાસ્થ્યનો તુલનાત્મક અભ્યાસ.

Additional Files

Published

03-03-2024

How to Cite

Vaishali Pithiya. (2024). A Comparative Study of Mental Health of People Engaged in Agricultural and Non-Agricultural Occupations. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si2). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1701