કાશીનો પ્રાચીન ઈતિહાસ અને જ્ઞાનવાપી

Authors

  • Dr. Rajesh Chauhan

Abstract

કાશી એ ભારતના સૌથી પ્રાચીન અને આધ્યાત્મિક શહેરોમાનું એક છે, જે અસ્પષ્ટ છબીઓ અને રહસ્યમય સવારથી મનમોહક અને આત્માને સ્પર્શે છે. વિશ્વના પ્રાચીન નગરો ઇજિપ્ત (મિસ્ર), બગદાદ, તેહરાન(ઈરાન), રોમ, એથેન્સ, જેરુંસલમ, બાઇબ્લોસ(લેબનાન), જેરિકો(ફિલિસ્તિન), લોનાન, મોસુલ વગેરે નગરો સાથે જ કાશી પણ પ્રાચીન નગર છે. શહેર અને નગરોના વસવાટના અત્યાર સુધીના મળેલા પુરાવાના આધાર પર એશિયાનું સૌથી પ્રાચીન શહેર વારાણસીને માનવામાં આવે છે.

ઇતિહાસકાર ડો. શશીભૂષણસિંગ અનુસાર ‘કાશી’  શબ્દ સૌ પ્રથમ ‘અર્થવવેદ’ની પૈપ્પલાદ શાખાથી આવ્યો અને બાદમાં ‘શતપથ’માં જોવા મળે છે. ‘મહાભારત’, ‘રામાયણ’, ‘મત્સ્યપુરાણ’, ‘ઉપનિષદકાળ’માં કાશી બ્રહ્મ જ્ઞાનનું મખ્ય કેન્દ્ર હતું. ‘બૌદ્ધ-જાતક’ કથાઓમાં ભિન્ન – ભિન્ન નામનો ઉલ્લેખ જોવા મળે છે.

Downloads

Download data is not yet available.

References

૧. ડૉ. (ભટ્ટ) એ. એસ. “દાન-હારાવલી’

૨. Sharma, L. P., (2019), Medieval India (Madhyakalin Bharat), Lakshmi Narayan Agarwal.

૩. ખાન, સાકી મુસ્તેદ., ‘માસીર-એ-આલમગીરી’, ફારસી ભાષા.

૪. ૧૮૧૦માં બનારસના મેજીસ્ટ્રેટ મિસ્ટર વોટસને ‘ વાઈસ પ્રેસીડેન્ટ ઇન કાઉન્સિલ’ નો પત્ર વધુ માહિતી માટે જૂઓ. ( in the court of civil sr. Div. Judge Varanasi, Regular civil suit no- 2021)

૫. Altekar., Anant Sadashiv, (1937) History of Banaras: From the Earliest Times Down to 1937, Culture Publication House, Benares Hindu University, Uttrapradesh.

૬. ભટ્ટ, નારાયણ., આનંદાશ્રમસંસ્કૃતગ્રંથાવલી., ‘ત્રિસ્થલી સેતુ’.

૭. Narayan Bhatt (Author), Nitin Ramesh Gokarn (Editor), (2017) Kashi Sarvaprakashika, Sharada Sanskrit Sansthan.

૮. ASI Survey Report on Gyanvapi Mosque

Additional Files

Published

10-02-2024

How to Cite

Dr. Rajesh Chauhan. (2024). કાશીનો પ્રાચીન ઈતિહાસ અને જ્ઞાનવાપી. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(4). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1604