નર્મદા જિલ્લાના ગ્રામવિકાસમાં વોટરશેડ યોજનાનો ફાળો

Authors

  • Pruthviraj Lakshmanbhai Parmar

Keywords:

નર્મદા જિલ્લો, ગ્રામવિકાસ, વોટરશેડ યોજના

Abstract

ગ્રામીણ વિકાસ સંબંધી અનેકવિધ ખ્યાલો વિકસ્યા છે. વસંત દેસાઈ પોતાનાં પુસ્તક ''રૂરલ ડેવલોપમેન્ટ–વોલ્યુમ–2'' માં ગ્રામીણ વિકાસ એટલે લોકોની મૂળભૂત જરૂરયાતોને લક્ષમાં લઈ ગ્રામીણ ગરીબી દુર કરવા ગ્રામ્ય વિસ્તારો નાં સમાજીક અને આર્થિક માળખામાં થતાં એવા પરિવર્તનો કે જે ઓછા – માં ઓછાં સમયમાં ગ્રામીણ પ્રજાને મહત્તમ સુખાકારી અપાવી શકે. ગુજરાત રાજ્યમાં આવેલો નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,755 ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે. આ જિલ્લાની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો. જિલ્લામાં લભગભ 552 ગામોમાંથી 15 ગામોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 65 નમૂનાઓ તરફથી પ્રશ્નાવલી દ્વારા જવાબો મેળવવામાં આવ્યા છે અને તેના દ્વારા ફલિત થતા તારણો પ્રસ્તુત સંશોધનમાં જોવા મળે છે.

Downloads

Download data is not yet available.

References

• ડૉ. એલ. એસ. મેવાડા, સંશોધન અને તેનું સ્વરૂપ, International Journal of Research in all Subjects in MultiLanguages 3 (6), 2015

• ડૉ. દિલીપભાઈ આર. મર્થક, પાણી વ્યવસ્થા સમસ્યા અને સમાધાન, વિકાસપીડિયા

• ડૉ. ભાવેશ એન. દેસાઈ અને કંચન કુંભારાણા, જળ સમસ્યા અને ભૂગર્ભ ટાંકા યોજના, વિકાસપીડિયા, 2020

• Deshpande, R.S., and Rajashekaran, N. 1977, Impact of Watershed Development Programme: Experiences and Issues: Artha Vignana, 34(3): 374-390

• Hanumantha Rao, “Watershed Development in India”, Recent Experience and Emerging Issues”, National Bank News Review, 16 (4), October-December 2002

• Kumar, Rajendar, Research Methodology, New Delhi: APH Publishing, 2008

• Management: A case study in Karnataka, Indian Journal of Agricultural Economics, 40(2): 121-132

• Mann, H.S., and Rao, B.V.R., 1981, Rainwater Harvesting, Management and its Implications, Indian Journal of Soil Conservation, 9 (2), pp. 77-86.

• Mishra, Shanti Bhusan and Shashi Alok, Handbook of Research Methodology A Compendium for Scholars & Researchers, New Delhi: Educreation Publishing, 2011

• Perumal, G., Ponnappan, C. and Balasubramaniam, S. 1988, Attitude of farmers towards Fish farming, Rural Development reviews, pp. 667-668.

• Puri and Surajbhan, 1986, River Valley Projects in Retrospect and Prospect, Indian Journal of Soil Conservation, 44(3): P.273.

Additional Files

Published

30-10-2023

How to Cite

Pruthviraj Lakshmanbhai Parmar. (2023). નર્મદા જિલ્લાના ગ્રામવિકાસમાં વોટરશેડ યોજનાનો ફાળો . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1517