ડો.બી.આર આંબેડકરજીના જીવન ના ઐતિહાસિક તથ્યો

Authors

  • Dr. Jiteshkumar Abhabhai Sankhat

Abstract

ભારતમાં સૌથી વધારે શિક્ષણ પ્રાપ્ત કરનાર, સૌથી વધારે પુસ્તકોનું વાંચન કરનાર, તેમજ પુસ્તકોનું લેખન કરનાર, સૌથી વધારે ટાઇપિંગ કરનાર, તેમજ ટાઇપીંગમાં સૌથી વધારે સ્પીડ ધરાવનાર, બંને હાથે લખનાર, ૧૮ થી ૨૦ લાક અભ્યાસ કરનાર, રાજકીય અને સામાજિક સ્વાધિનતા માટે આંદોલન કરનાર, પછાત, શોષિત,પીડિત, ગરીબો અને દલિતો માનવીય અધિકારો અપાવનાર,પ્રથમ એક એવા રાજનેતા તજેઓએ સમગ્ર ભારતીય મહિલાઓના અને અધિકાર માટે સાંસદ માંરાજીનામુ આપનાર, જાતિવાદને નાશ કરવા માટે સૌપ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર, સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક સમર્થ અને સમરસ સમાજના પક્ષીરઘ, સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે ચાર સંતાનોની કુરબાની આપનાર મહાપુરુષ,બે લાખથી વધારે પુસ્તકોનું વાંચન કરી જીવનમાં ઉતારનાર,ભારતીય બંધારણના શિલ્પકાર, બધી જ ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય,પુના કરાર કરી મહાત્મા ગાંધીને જીવનદાન આપનાર, મુકનાયક, બહિષ્કૃત ભારત, જનતા સમતા, જેવા અનેક સમાચાર પત્રો અને પત્રિકબહાર પાડનાર, હોશિયાર અને કાબીલ એડવોકેટ, શ્રેષ્ઠ શિક્ષક અધ્યાપક અને પ્રિન્સિપાલ તેમજ શ્રેષ્ઠ આયોજકતેમજ કાબીલ નેતા, યોગને જીવનમાં ઉતારનાર, સત્યનિષ્ઠ પ્રામાણિક તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવનાર, સરદાર વલ્લભભાઇ પટેલને ઓબીસી નો મતલબ સમજાવનાર, સ્કૂલની બહાર બેસી અપમાનો સહન કરી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરનાર, ડો ભીમ રાવ આંબેડકર અનેક વૈશ્વિક રેકોર્ડ બનાવનાર મહામાનવ છે. જેમના ઐતિહાસિક તથ્યોને ટૂંકીમાં સમરી આ શોધ પત્રમાં મુકવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે

Downloads

Download data is not yet available.

References

૧ જ્યોતીકર પી.ડૉ.બાબાસાહેબ આબેડકર જીવનચરિત્ર “પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૧૯૯૫ અમદાવાદ.

૨ સિંધવ ગણેશ બાદલ બધ દિશાની ઉધાડ 'બીજી આવૃત્તિ ૨૦૦૩,અમદાવાદ,

૩. રમૈશચંદ્ર પરમાર સમાજસુધારક અબેડકર ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ 2015 9 3

૪ ખુમાણ મૂળજીભાઇ વા". વિશ્વભુષણ ડૉ.બાબાસાહેબ આંબેડકર) માનસ અને તત્વવિચાર (પ્રથમ અવૃત્તિ ૨૦૦૩,અમદાવાદ.

૫ ગોહેલ નટવર "મહામાનવ ડૉ.આંબેડકર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૯,

૬ દરાજેન્દ્રમોહન ભટનાગર યુગપુરુષ બેડકર ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ પ્રથમ આવૃત્તિ 2015

૭ ડૉ નાથાલાલ ગોäિ ભારત રત્ન ડૉકટર ભીમ રાવ આબેડકર ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ પ્રથમ આવૃત્તિ 2004

८. राम गोपाल सिंह डॉ अंबेडकर सामाजिक न्याय एवं परिवर्तन नेशनल पब्लिशिंग हाउस जयपुर

૯ ठीरेन जे बारोट दलित एवं मानवाधिकार पैरा परिवस जयपुर 2018

૧૦ સંપાદન ડૌ રાજા એન કાથડ ડો આંબેડકરનું રાષ્ટ્રદર્શન પ્રકાશન બાબાસાહેબ ડી બી આર બેડર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

૧૧ રાજેન્દ્રમોહન ભટ્ટનાગર યુગપુરુષ આ બેડકર ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ

Additional Files

Published

10-05-2020

How to Cite

Dr. Jiteshkumar Abhabhai Sankhat. (2020). ડો.બી.આર આંબેડકરજીના જીવન ના ઐતિહાસિક તથ્યો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1334