અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો રોજગારીમાંળખાનો એક અભ્યાસ (ભારતીય અર્થતંત્રનાસંદર્ભમાં)

Authors

  • Haja D. Odedara

Abstract

અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો ભારતમાં કુલ રોજગારીમાં કેટલો ફાળો આપે છે, તે મહત્વનુ છે. રોજગારી પૂરી પાડવામાં કોઈ ક્ષેત્રેનું મહત્વ પણ આંકી શકાય છે. તેથી તેના લીધે એ પણ જાણી શકાય છે કે દેશનો આર્થિક વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે અને દેશ કેવી ટેકનોલોજી દ્વારા વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી રહ્યો છે. 1972-73 માં 74% ટકા લોકો ખેતી ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરતાં હતા. પણ 2007-08માં તે પ્રમાણ ઘટીને 55.9 ટકા થયું હ્તમ ઉત્પાદનની કે આવકની દ્રષ્ટિએ ભલે દેશ ખેતીપ્રધાન ના હોય પણ રોજગારીની એષ્ટિશ છે ખેતીપ્રધાન છે. જ્યારે વર્ષ 2007-08 માં ઉધોગક્ષેત્રે નું રોજગારીમાં પ્રમાણ 18.7 ટકા જેટલું જોવા મળે છે. જ્યારે સેવાક્ષેત્રે નું રોજગારી પ્રમાણ વર્ષ 2007-08 માં 25.4 ટકા જેટલું જોવા મળે છે. આમ ભારતમાં વિવિધ ક્ષેત્રોનું રોજગારીમાં પ્રમાણ જોવા મળે છે.

Downloads

Download data is not yet available.

References

હેન્તકુમાર કુમાર શાજૂન 2018) “ભારતીય અર્થતંત્ર” વેદવ્યાસ વિધ્યાપીથ્થમ આવૃતિ ગાંધીનગર

પ્રો.આતમાન શાહ(2018) “ભારતીય અર્થતંત્ર" કોલેજ,અમદાવાદ અર્થશાસ્ત્ર વિભાગ,સેંટ ઝેવિયર્સ

આર્થિક સમીક્ષા2018-19, નાણાં મંત્રાલય04-07-2019, નવી દિલ્હી

આર્થિક સમીક્ષા2019-20, નાણાં મંત્રાલય01-01-2020, નવી દિલ્હી

Economics survey : 2009-18015,16

CSO, ભારત સરકાર RBI સર્વ

આર્થિક સર્વેNSSO, લેબર બ્યૂરો ભારત સરકાર

Annual Report to the people on Employment-2010

Additional Files

Published

10-05-2020

How to Cite

Haja D. Odedara. (2020). અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો રોજગારીમાંળખાનો એક અભ્યાસ (ભારતીય અર્થતંત્રનાસંદર્ભમાં). Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1323