ગુજરાતના અર્થકારણમા કૃષિક્ષેત્રના વલણોનો અભ્યાસ

Authors

  • Aarti Jamanbhai Shishangiya

Abstract

ભારતએ ક્રુષિ પ્રધાન દેશ છે અને ભારતમા ગ્રામીણ સમુદાયનો દેશ છે. અને આ ગામડાનવસ્તી ક્રુષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. એટલે ક્રુષિ આજીવિકાનું એક મહત્વનુ સાધન છે. વાસ્તવિક રીતે જોઇએતો સૌથી વધુ રોજગારીમા મળે છે પરંતુ દેશના કાચી ઘરગથ્થુ પેદાસમા ક્રુષિ ક્ષેત્ર નો ફાળો ઘણો ઓછો છે. ક્રુષિક્ષેત્રનો ફાળો 14.39%, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 31.46% અને સેવાક્ષેત્રનો ફાળો 54.15% છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ ઝડપથી વિકસતુ રાજ્ય છે. ગુજરાતના આર્થિક વિકાસમા પણ ક્રુષિક્ષેત્રનુ ફાળો અગત્યનો રહ્યો છે. હરિયાળી ક્રાંતી બાદ નવી ટેક્નોલોજી, સુધારેલા બિયારણો સિંચાઇ તેમજ વિજળીની પુરતી સવલતોના લીધે ક્રુષિક્ષેત્રનુ વાણિજ્યકરણ થયુ છે.

Downloads

Download data is not yet available.

References

Fεus §42 Asl (2015) A study of Agricultural development in Gujarat and India Since - 2000'Directorate of Economy And Co-operation Ministry of Agriculture. Government of India.

(2007) Sources of Economic Growth and Acelaration in Gujarat' ગ્રંથ ઇન્ટ Economic and Political Weekly, Flight.42, no.9, PP 770-778

પ્રો. ડૉ. લૂબના આઇ. શેખ (2019) ‘ગુજરાતમા ખેતી· અર્થસંકલન અંક 602

નિતિ માથુર અને એસ. પી. કશ્યપ (2000) ‘Agriculture in Gujarat: Problems and Prospects' Economic and political weekly 35 (35)

ડૉ. નિમિષા શુક્લ (2002) ‘ગુજરાતમા ક્રુષિ અને સંલગ્ન ક્ષેત્રો’ ગુજરાત એક સરવૈયુ . સંપાદન દિગંત ઓઝા અને ડૉ. સુદર્શન આયંગર

vigil ч2 (2015). An Economic Analysis of Trends in Agriculture Growth and Production in Gujarat.

Socio-economic review of Gujarat

Additional Files

Published

10-05-2020

How to Cite

Aarti Jamanbhai Shishangiya. (2020). ગુજરાતના અર્થકારણમા કૃષિક્ષેત્રના વલણોનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1311