સૌરાષ્ટ્રનાં વેરહાઉસીંગ ક્ષેત્રમાં ફાયદા અને સંગ્રહ ક્ષમતા પર એક અભ્યાસ

Authors

  • RATABHAI ROJASRA

Keywords:

વેરહાઉસીંગ, સંગ્રહ ક્ષમતા, ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ

Abstract

આ અભ્યાસ સૌરાષ્ટ્રના વેરહાઉસીંગ ક્ષેત્ર પર કરવામાં આવ્યો છે. આ અભ્યાસ કરવા માટે સૌરાષ્ટ્ર ના ૧૧ જિલ્લાઓની વેરહાઉસીંગ સંગ્રહ ક્ષમતાદર્શાવતી માહિતી લેવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના વેરહાઉસનો અભ્યાસ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯ સુધી કુલ પાંચ વર્ષનો સમયગાળો લેવામાં આવ્યો છે. આ અભ્યાસ ગૌણ માહિતી પર આધારીત છે. માહિતીનું એકત્રીકરણ કરવા માટે ગુજરાત રાજ્ય ના આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર નિયામકની વેબસાઇટ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ પરથી માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ અભ્યાસનું વિશ્લેષણ કરવા માટે વર્ણનાત્મક સંશોધન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં વેરહાઉસના સંગ્રહ ક્ષમતામાં વધારો થયેલો જોવા મળ્યો છે.

Downloads

Download data is not yet available.

References

https://gujecostat.gujarat.gov.in/publications-branch

https://gswc.gujarat.gov.in/introduction.htm

https://gscscl.gujarat.gov.in/

http://www.yourarticlelibrary.com/marketing/marketing-management/warehousing-function-benefits-and-types-of-warehousing/27952

Vibhor Mahajan, Shivendra Pratap Singh & Sunny Kumar Singh,“Analysis of Indian Warehousing Sector and Warehouse Optimization and Modernisation Techniques” International Journal on Advanced Computer Theory and Engineering (IJACTE) Volume-2, Issue-5, 2013 .

V.Sivakumar, R.Ruthramathi,” Challenges and Features of Warehousing Operations With Respect to Logistics Warehouse Companies in Chennai “International Journal of Innovative Technology and Exploring Engineering (IJITEE), Volume-9, Issue-1, November 2019.

Additional Files

Published

10-05-2020

How to Cite

RATABHAI ROJASRA. (2020). સૌરાષ્ટ્રનાં વેરહાઉસીંગ ક્ષેત્રમાં ફાયદા અને સંગ્રહ ક્ષમતા પર એક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1296